ગુજરાતમાં કોરોના સાથે સ્વાઇન ફલૂના કેસનું સંકટ જેમાં કોરોના સાથે સ્વાઇન ફલૂથી સાવચેત રહેવા તબીબોનું સૂચન છે,અસારવા સિવિલમાં કોરોનાના 3 દર્દી ઑક્સિજન પર છે,સ્વાઇન ફલૂના 4 દર્દી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. સિવિલમાં વાયરલ ઈન્ફેકશનના 100થી વધુ દર્દી નોંધાયા.