માર્ચમાં વાર્ષિક ધોરણે કુલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે,અત્યાર સુધીનું બીજું સૌથી વધુ માસિક કલેક્શન છે,આના કારણે સરકારની કુલ આવકમાં 11.7%નો ઉછાળો આવ્યો છે,જેના કારણે સમગ્ર નાણાકીય વર્ષ માટે કલેક્શન વધીને 20.14 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.