ભાવનગરના સિહોરમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. જેમાં બે મજૂરોના મોત નિપજ્યા છે. ધાંધળી વેગા અલૌયસ નામની સ્ટીલ ફેક્ટરીમાં ત્રણ પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે સારવાર દરમિયાન બે મજૂરોના મોત થયા છે.