હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી 12થી 18 એપ્રિલમાં મોટો પલટો આવશે,પલટાને કારણે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે,જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી,પંચમહાલ,સાબરકાંઠા,અમદાવાદ,મધ્યગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી.