ભગવાન રામલલાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા બાદ અયોધ્યાનો જુનો વૈભવ પાછો આવી રહ્યો છે. ત્રેતાની અયોધ્યાની પરિકલ્પના સાકાર થતી દેખાઈ રહી છે અને દેશ અને દુનિયાના રામ ભક્તો રામનગરીમાં હાલમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે,માત્ર 48 દિવસમાં 1 કરોડથી વધારે લોકોએ દર્શન કર્યા,