રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયો નિવેદન અંગે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં બેઠક યોજાઇ હતી,જેમાં ભાજપના આગેવાનો અને ક્ષત્રિયો આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી,ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે,અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ યથાવત છે,બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું નથી.