આઈપીએલ સિઝનની 16મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં IPLના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો,કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 272 રન બનાવ્યા,ગત અઠવાડિયે સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો,હૈદરાબાદે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા.