વડોદરામાં સિટી બસનું ભાડું વધારવા મામલે રાહતના સમાચાર સામે આવ્યા,મનપા સિટી બસનો કોન્ટ્રાક્ટ વિનાયક લોજિસ્ટકના પાસે છે,અગાઉ સિટી બસનું ભાડું 7 રૂપિયા કરવામાં આવ્યું હતું,જેને લઈ વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી,જોકે કોન્ટ્રાક્ટરના માલિકોની મંત્રણા બાદ ભાવ વધારો પરત લેવામાં આવ્યો.