વર્ષ 2024-25 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ઓનલાઇન શરૂઆત થઇ ચુકી છે. જેની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ત્યારે કરદાતાઓ પાસે હજુ ઘણો સમય છે. જે લોકો પહેલીવાર આવકવેરા રિટર્ન ફાઈલ કરવા જઈ રહ્યા છે.તો તેમને ITR ફોર્મ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. આવકવેરા દ્વારા કુલ 6 પ્રકારના ITR ફોર્મ ભરવામાં આવે છે. જેની માહિતી ઇન્કમ ટેક્સ પરથી મળી રહે છે.