હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી સામે આવી,13થી 16 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરાઇ,જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.