રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત,રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદમાં બેઠક કરશે,ગોતા રાજપુત ભવન ખાતે આગેવાનો સાથે બેઠક કરશે. 22 રાજ્યોમાં આંદોલનની રૂપરેખા તૈયાર કરાશે,અમદાવાદ બાદ મહિપાલસિંહ રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે.