રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન પર ક્ષત્રિય સમાજની મહિલાઓ બે દિવસનું અલ્ટિમેટમ પૂર્ણ થતાં ક્ષત્રાણીઓએ આજે કમલમ ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી,ચેતનાબા,ગીતાબા,પ્રજ્ઞાબા સહિતની ક્ષત્રિયાણીએ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ભાજપને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું,આ અલ્ટિમેટમ પૂર્ણ થતાં ક્ષત્રાણીઓએ કરી છે આત્મવિલોપન કરવાની જાહેરાત.