દિલ્હી કેપિટલ્સ ટીમના સ્પિનર્સ કુલદીપ યાદવ થાઈમાં ઈજા પહોંચી,કુલદીપ યાદવ છેલ્લી બે મેચથી ટીમની બહાર હતો,ઈએસપીએન ક્રિકઈન્ફોના મુજબ કુલદીપ યાદવને સાવચેતીના પગલા તરીકે આરામની સલાહ આપવામાં આવી છે, પરંતુ તે ફરી ક્યારે રમવા માટે તૈયાર થશે તે અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.