દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે રાજપૂત સમાજે વિરોધ પ્રદર્શન કર્યુ,રાજપૂત સમાજના 300થી વધુ લોકોએ એકત્ર થઇને વિરોધ દર્શાવ્યો,ખંભાળિયામાં દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે જ તેમણે વિરોધ પ્રદર્શન કર્યુ છે. પરશોત્તમ રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવા માગ કરવામાં આવી.