રાજકોટ લોકસભાના ઉમેદવફાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન પર ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત,સાઠોદ ગામમાં ભાજપ કાર્યકરોનાં પ્રવેશ પર પ્રતિબંધનાં બેનરો લાગ્યા,જેસીબીની મદદથી ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્ષત્રિય સમાજે બેનરો લગાવ્યા,સુરતનાં ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલાનાં વિરોધમાં બેનર લાગ્યા,રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીંનાં બેનર લાગ્યા,તેમજ ભાજપનાં કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ ન કરવાના પણ બેનર લગાવવામાં આવ્યા.