Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home ક્રાઈમ

બાબા તરસેમ સિંહની હત્યાનો આરોપી હરિદ્વાર પાસે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

param by param
Apr 9, 2024, 03:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

શ્રી નાનકમત્તા સાહિબ ડેરા સેવાના વડા બાબા તરસેમ સિંહની હત્યા કરનારા બે શૂટરોમાંથી એક અમરજીત સિંહ ઉત્તરાખંડ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ડીજીપી અભિનવ કુમારના જણાવ્યા અનુસાર, બીજો શૂટર સરબજીત સિંહ ફરાર છે અને તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

DGPના જણાવ્યા અનુસાર, STF અને હરિદ્વાર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં બાબા તરસેમ સિંહના હત્યારાઓને શોધવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. હરિદ્વારના ભગવાન પુર પાસે ગઈકાલે રાત્રે એન્કાઉન્ટર થયું હતું, જેમાં અમરજીત સિંહે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જવાબી ગોળીબારમાં આરોપીને ગોળી વાગી હતી. કહેવાય છે કે બીજો આરોપી અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો. પોલીસે બંને આરોપીઓ પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આરોપી હરિદ્વારમાં શા માટે અને કેવી રીતે છુપાયો તે અંગે વિગતવાર ખુલાસાની રાહ જોવાઈ રહી છે.

Tags: Baba Tarsem SinghMurderPolice Encounter
ShareTweetSendShare

Related News

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર
ક્રાઈમ

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા

ભારતીય મુસ્લિમ નાગરિકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીના ષડયંત્ર,જાણો 10 મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ નાગરિકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીના ષડયંત્ર,જાણો 10 મહત્વના કિસ્સા

જાસૂસીનો મોટો ખેલ : ભારતે 4 રાજ્યોમાં ISI જાસૂસી રિંગનો પર્દાફાશ કર્યો,11 દિવસમાં 8ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય

જાસૂસીનો મોટો ખેલ : ભારતે 4 રાજ્યોમાં ISI જાસૂસી રિંગનો પર્દાફાશ કર્યો,11 દિવસમાં 8ની ધરપકડ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies