Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાજકારણ

નેશનલ હેરાલ્ડ કેસઃ કોંગ્રેસને મોટો ઝટકો, કોર્ટે EDની કાર્યવાહીને યોગ્ય ઠેરવી

param by param
Apr 11, 2024, 07:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, પીએમએલએ એડજ્યુડિકેટિંગ ઓથોરિટીએ નેશનલ હેરાલ્ડ અખબારનું સંચાલન કરતી કંપની એસોસિએટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) અને યંગ ઈન્ડિયા (વાયઆઈ) વિરુદ્ધ EDની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.

EDએ આ કેસમાં AJL અને YIની લગભગ રૂ. 751.9 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ગયા વર્ષે જ EDએ PMLA એક્ટ હેઠળ AJLની સંપત્તિ જપ્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ED દ્વારા જોડાયેલ પ્રોપર્ટી અને ઇક્વિટી શેર્સ ગુનાની આવક છે અને તે મની લોન્ડરિંગના ગુના સાથે સંબંધિત છે.

આ મામલો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે સંબંધિત છે

જણાવી દઈએ કે આ મામલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયનના મોટા શેરધારકો છે. યંગ ઈન્ડિયા YIમાં રાહુલ અને સોનિયા ગાંધીનો 76 ટકા હિસ્સો હતો. તેમાંથી દરેક પાસે 38 ટકા શેર છે. ED દ્વારા અટેચ કરવામાં આવેલી પ્રોપર્ટીની યાદીમાં દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ, લખનૌમાં નેહરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસનો પણ સમાવેશ થાય છે.

Tags: AJLYIEDNational Herald CaseRahul Gandhisonia gandhi
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી
આંતરરાષ્ટ્રીય

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies