આઈપીએલ 2024ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ V રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુંબઈમાં મેચ રમાઈ,પહેલા બેટિંગ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે 20 ઓવરમાં 8 વિકેટ સાથે 196 રન બનાવ્યા,જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 15.3 ઓવરમાં 3 વિકેટ સાથે 199 રન બનાવી જીત હાંસલ કરી.