રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયો પર વિવાદિત નિવેદન પર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ મોટી જાહેરાત કરી,રાજ્યના દરેક કમલમ કાર્યાલય પર ક્ષત્રિય સમાજ આવેદન આપશે,તાલુકા,શહેર,જિલ્લા કક્ષાએ ભાજપ કાર્યાલય પર જશે,અને પરસોત્તમ રુપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે આવેદન આપશે,રાજકોટ,જામનગરમાં પોલીસના ક્ષત્રાણિ સામેના વર્તનના વિરોધમાં આવેદન આપશે.