હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી,13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ,સુરત,ભરૂચ,ગીરસોમનાથ,કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી,આ સાથે 14 એપ્રિલના રોજ નર્મદા, છોટાઉદેપુર,દાહોદ,અરવલ્લી,સાબરકાંઠા,કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી,હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી.