મની લોન્દ્રીંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે કવિતાને 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. ઉલ્લેખનીય છે કે CBIએ કવિતાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.