હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી,સૌરાષ્ટ્ર,કચ્છમાં છૂટો છવાયો વરસાદની આગાહી સામે આવી,તેમજ બનાસકાંઠા,ભરૂચ,સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,હાલ વરસાદી માહોલનાં કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે,સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે.