વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું ગઈકાલે દિલ્હીમાં બીજેપીએ પોતાનો રિઝોલ્યુશન લેટર બહાર પાડ્યો,ભાજપનો ઠરાવ પત્ર એટલે મોદીની ગેરંટી મોદીની ગેરંટી હેઠળ ભારત વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કેન્દ્ર બનશે,મોદીની ગેરંટી હેઠળ ભારત અવકાશ ક્ષેત્રે ગગનયાન જેવી યાદગાર સિદ્ધિઓ હાંસલ કરશે.