હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી, 17થી લઇને 29 જુલાઈનું જે સેશન હશે તે 12 દિવસનું સેશન હશે,આ દિવસોમાં ધોધમાર ભયંકર વરસાદની આગાહી સામે આવી,આ દરમિયાન પડનારો વરસાદ ચારથી પાંચ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાંખે તેવી સંભાવનાની આગાહી સામે આવી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.