આઈપીએલ સિઝનની 33 મેચ મુંબઈ ઈન્ડિયન્સ V પંજાબ કિંગ્સ વચ્ચે મોહાલી સ્ટેડિયમમાં રમાઈ,પહેલા બેટિંગ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 20 ઓવરમાં 7 વિકેટ સાથે 192 રન બનાવ્યા,જવાબમાં પંજાબ કિંગ્સે 19.1 ઓવરમાં 10 વિકેટ સાથે 183 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ,પંજાબ કિંગ્સે 9 રનનો હારનો સામનો કરવો પડ્યો.