રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય વિશે કરેલી ટિપ્પણીને લઈને ધોરાજીમાં ભાજપ તાલુકા ઉપપ્રમુખ,તાલુકા ભાજપ મંત્રી,તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ,યુવા ભાજપ મંત્રી, હોદાઓ ઉપરથી રાજીનામા આપ્યા.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.