Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home મનોરંજન

અનંત-રાધિકાના લગ્નની ફાઇનલ ડેટ આવી ગઈ ,મુંબઈમાં 12 જુલાઈએ થશે મેરેજ

અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે, શહેરના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલા Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પરંપરાગત હિન્દુ વૈદિક રીતે લગ્ન સમારોહ યોજાશે

Kajal Barad by Kajal Barad
May 30, 2024, 04:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ANI દ્વારા શેર કરવામાં આવેલા સેવ-ધ-ડેટ કાર્ડ અનુસાર, મુંબઈમાં લગ્ન ઉત્સવ 12 જુલાઈથી 14 જુલાઈ સુધી ત્રણ દિવસ સુધી ચાલશે.

Anant Ambani and Radhika’s Wedding to be held in Mumbai on 12th July at the Jio World Convention Centre in BKC. Wedding to be performed in accordance with the traditional Hindu Vedic way.

The main wedding ceremonies will start on Friday, 12th July with the auspicious Shubh… pic.twitter.com/YKnaAIAs7o

— ANI (@ANI) May 30, 2024

12 જુલાઈ શુક્રવારના રોજ મુખ્ય લગ્ન સમારંભ અથવા શુભ વિવાહ સાથે સમારંભો શરૂ થશે.
આ પછી શનિવાર, 13 જુલાઈના રોજ શુભ આશીર્વાદ અથવા દૈવી આશીર્વાદ માટેનો એક દિવસ અનુસરવામાં આવશે.
14 જુલાઈ, રવિવારના રોજ ભવ્ય લગ્નનું રિસેપ્શન યોજાશે.

અંબાણીએ કહ્યું કે ટૂંક સમયમાં ઔપચારિક આમંત્રણ આવશે,લગ્ન પહેલા યુરોપમાં પ્રી-વેડિંગ નીતા અંબાણી અને મુકેશ અંબાણી અત્યારે યુરોપમાં લક્ઝરી ક્રૂઝ શિપ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ચાર દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે

MS ધોની સહિત બોલિવૂડ સ્ટાર્સ અને અન્ય VIP મહેમાનો આ ઈવેન્ટમાં હાજરી આપી , શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંહ, અનન્યા પાંડે, કરીન કપૂર ખાન, સારા અલી ખાન અને કરણ જોહર બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે હાજરી આપનાર સેલિબ્રિટીઓમાં સામેલ થયા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ડ્રેસ કોડ શું છે?
12 જુલાઈના રોજ મુખ્ય લગ્ન સમારોહ માટે મહેમાનોને ભારતીય પરંપરાગત વસ્ત્રોને લઈને કહેવામાં આવ્યું છે. બીજા દિવસે શુભ આશીર્વાદ સમારોહ માટે, ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક મુજબ હશે,14 જુલાઈના રોજ લગ્નના રિસેપ્શન માટે, મહેમાનો “ભારતીય ચિક” ની થીમ મુજબ પોશાક પહેરશે

Tags: AmbaniweddingAnantAmbaniAnantRadhikaWeddingMukeshambaniRadhikamerchant
ShareTweetSendShare

Related News

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને લગાવી ફટકાર,કહ્યું ગંદકીથી ભરેલુ તમારુ દિમાગ
જનરલ

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને લગાવી ફટકાર,કહ્યું ગંદકીથી ભરેલુ તમારુ દિમાગ

બોક્સ ઓફિસ પર ‘છાવા’ ના ગર્જના :  2025 ની તમામ  ફિલ્મો પાછળ છોડી કર્યુ બંપર ઓપનિંગ
જનરલ

બોક્સ ઓફિસ પર ‘છાવા’ ના ગર્જના : 2025 ની તમામ ફિલ્મો પાછળ છોડી કર્યુ બંપર ઓપનિંગ

હિન્દુ હ્રદય સમ્રાટ છત્રપતિ શિવાજીના સુપુત્ર સંભાજી મહારાજના વીરતા ભર્યા ઇતિહાસને ઉજાગર ફિલ્મ ‘છાવા’
જનરલ

હિન્દુ હ્રદય સમ્રાટ છત્રપતિ શિવાજીના સુપુત્ર સંભાજી મહારાજના વીરતા ભર્યા ઇતિહાસને ઉજાગર ફિલ્મ ‘છાવા’

હું રેડિયો જગત સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું : PM મોદીની રેડિયો દિવસ પર શુભેચ્છા
જનરલ

હું રેડિયો જગત સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું : PM મોદીની રેડિયો દિવસ પર શુભેચ્છા

મહાકુંભની સોશિયલ મીડિયા પર ધૂમ,”યે પ્રયાગરાજ હૈ” ગીત વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યું
જનરલ

મહાકુંભની સોશિયલ મીડિયા પર ધૂમ,”યે પ્રયાગરાજ હૈ” ગીત વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યું

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.