હાઈલાઈટ્સ :
ગુજરાતમાંછેલ્લા બેદિવસથી છવાયો વરસાદી માહોલ
હળવો તો ક્યાંક ભારે પવન અનેગાજવીજ સાથેવરસાદ
હવામાન વિભાગની હજુ પણ ત્રણ-ચાર દિવસની આગાહી
11 થી 16 જૂન વચ્ચેરાજ્યના વિવિધ વિસ્તારોમાંથશેવરસાદ
અમદાવાદ,ગાંધીનગર,સુરત,વડોદરા,અમરેલી રે ,ભાવનગરમાંઆગાહી
રવિવારે દક્ષિણ ગુજરાત અનેસૌરાષ્ટ્રમાંગાજવીજ સાથેવરસાદ
ગતરોજ ગુજરાતના 72 તાલુકામાંહળવાથી મધ્યમ વરસાદ નોંધાયો
છેલ્લા બેદિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ક્યાંક હળવો તો ક્યાંક ભારે
પવન અનેગાજવીજ સાથેમુશળધાર વરસાદ વરસ્યો છે.તેવામાંહવાવામાન વિભાગેહજુ પણ ત્રણ-ચાર દિવસ
રાજ્યમાંવરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્ય હવામાન વિભાગ અનુસાર 11થી 16 જૂન વચ્ચેગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંવરસાદ થઈ શકે છે.તેમાં
દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અનેઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થશે. તેમાંઅમદાવાદ અને
ગાંધીનગરમાંપણ વરસાદની શક્યતા હોવાનું અનુમાન છે.
આ રીતે ગુજરાતમા ધીમે ધીમે ચોમાસુ સત્તાવાર રીતે બેસી રહ્યુ છે.ગતરોજ પડેલા વરસાદની વાત કરીએ તો રવિવારે
બપોર બાદ ગુજરાતના 72 તાલુકામાંહળવાથી મધ્યમ વરસાદ નોંધા નોં યો છે.જેમા જે વલસાડ,જૂનાગઢ,અનેગોંડગોં લમાંપણ
મેઘરાજાએ જાણેકે બઘડાટી બોલાવી હતી.વલસાડના પારડી,ઉમરગામ,વાપી સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ
સાથે 4 જેટજેલો ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
તો આજે પણ અમદાવાદ,ગાંધીગનર,સુરત,વડોદરા,અમરેલી રે તેમજ ભાવનગર સહિતના જિલ્લામા ગાજવીજ અને
પવન સાથેવરસાદની શક્યતા જોવાઈ રહી છે.
હવામાન વિભાગ મુજબ 11 જૂનના રોજ સાબરકાંઠા,મહિસાગર,અરવલ્લી,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટા
ઉદેપુર,ભરુચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,વલસાડ,જૂનાગઢ,અમરેલી રે ,ભાવનગર અનેગીર સોમનાથ જિલ્લામાં
હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
તો વળી 12 અને 13 જૂનના રોજ અમરેલી રે ,ભાવનગર,સુરત,નર્મદા,તાપી,નવસારી,ડાંગ અનેવલસાડ તો 14 થી 16
વચ્ચેપણ વરસાદી માહોલ રહેશે હે .તેમા 14 જૂનના રોજ ગીર સોમનાથ,ભાવનગર,અમરેલી રે ,સુરત,નવસારી અનેવલસાડ
તો 15 અને 16 જૂન વચ્ચેઅમરેલી રે ,ગીર સોમનાથ,નવસારી અનેવલસાડમા વરસાદ પડી શકે છે
SORCE : GUJARATI JAGARAN