Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રમત-ગમત

T20 World Cup: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યુ

T-20 વર્લ્ડ કપમાં સૌથી મોટા અપસેટમાં ટીમ અફઘાનિસ્તાને રવિવારે કિંગસ્ટાઉન ખાતે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

Sukhadev Thakor by Sukhadev Thakor
Jun 23, 2024, 01:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

T-20 વર્લ્ડ કપમાં સૌથી મોટા અપસેટમાં ટીમ અફઘાનિસ્તાને રવિવારે કિંગસ્ટાઉન ખાતે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

હાઈલાઈટ્સ

  • અફઘાનિસ્તાનની ઓસ્ટ્રેલિયા સામે જીત
  • અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યુ
  • અમેરિકાના કિંગસ્ટાઉન ખાતે રમાઈ હતી મેચ
  • અફઘાનિસ્તાને 148 રન બનાવ્યા હતા

T20 વર્લ્ડ કપની 48મી મેચમાં સુપર-8ની મહત્વની મેચ રવિવારે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 60 અને ઈબ્રાહિમ ઝદરાને 51 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં સમેટાઈ ગઈ હતી.

રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. અફઘાનિસ્તાન ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં જીતના ઉંબરે પહોંચી ગયું હતું પરંતુ મેક્સવેલની યાદગાર ઇનિંગે તેમની પાસેથી વિજય છીનવી લીધો હતો. જોકે, આ વખતે અફઘાનિસ્તાને આવી કોઈ ભૂલ ન કરી અને કિંગસ્ટાઉન ખાતે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું.

Tags: AUS vs AFGSLIDERt-20 world cupT-20 World Cup 2024TOP NEWSWorld Cup 2024
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.