Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રમત-ગમત

IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારતની 24 રનની જીત સાથે ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી

ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. સુપર-8ની છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું.

Kajal Barad by Kajal Barad
Jun 25, 2024, 10:25 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

T20 World Cup : ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. સુપર-8ની છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું. રોહિત શર્માને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો.

  • હાઈલાઈટ્સ :
  • સુપર-8 માં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવ્યું
  • ભારતની સેમિફાઈનલમાં કરી એન્ટ્રી
  • ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
  • કેપ્ટન રોહિત શર્માની શાનદાર બેટિંગ જોવા મળી
  • ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઇનલ 27 જૂને રમાશે

𝙎𝙚𝙢𝙞-𝙛𝙞𝙣𝙖𝙡𝙨 ✅ ✅

𝘼 𝙎𝙪𝙥𝙚𝙧(𝙗) 𝙒𝙞𝙣! 🙌

Make that 3⃣ victories in a row in the Super Eight for #TeamIndia as they beat Australia by 24 runs! 👏👏#T20WorldCup | #AUSvIND pic.twitter.com/LNA58vqWMQ

— BCCI (@BCCI) June 24, 2024

ભારતીય ટીમે આપેલા 206 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. ડેવિડ વોર્નર પહેલી જ ઓવરમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ પછી કેપ્ટન મિચેલ માર્શે ટ્રેવિસ હેડ સાથે મળીને બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. માર્શ 37 રન બનાવી કુલદીપ યાદવએ આઉટ કર્યો હતો , ત્યારબાદ મેક્સવેલે કેટલાક સારા શોટ ફટકાર્યા પરંતુ તે લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહીં. મેક્સવેલે 20 રન બનાવ્યા હતા. ત્યારબાદ માર્કસ સ્ટોઈનિસ પણ 2 રન બનાવીને વિદાય થયો હતો.

વિકેટના ઘટતા ક્રમ વચ્ચે હેડ એક છેડો પકડી રહ્યો હતો પરંતુ રન રેટ વધારવાના પ્રયાસમાં તે પણ 76ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. આ પછી ટિમ ડેવિડ 15 રન બનાવીને આઉટ થયો હતો અને મેથ્યુ વેડ એક રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં પેટ કમિન્સ 11 રન બનાવીને અણનમ રહ્યા હતા અને સ્ટાર્ક 4 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.

આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ કેપ્ટન રોહત શર્માએ આજે ​​શાનદાર બેટિંગ કરી અને માત્ર 19 બોલમાં 41 બોલમાં 94 રન બનાવ્યા. જ્યારે રિષભ પંતે 15, સૂર્યકુમાર યાદવે 31 અને શિવમ દુબેએ 28 રન બનાવ્યા હતા.છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 27 રન ફટકારીને ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને માર્કસ સ્ટોઈનિસે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડને સફળતા મળી હતી

Innings Break!

Captain Rohit Sharma led from the front as #TeamIndia post a total of 205/5 🙌

Over to our bowlers now! 👍

Scorecard ▶️ https://t.co/L78hMho6Te#T20WorldCup | #AUSvIND pic.twitter.com/djk7WWCvI6

— BCCI (@BCCI) June 24, 2024

Tags: INDVsAUSSemifinalsSLIDERT20 World Cup 2024Team IndiaTOP NEWSWorld Cup 2024
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.