Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રમત-ગમત

વાવાઝોડાએ બાર્બાડોસમાં તબાહી મચાવી, ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી,ખેલાડીઓ ભારત ક્યારે પરત ફરશે ?

T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે પોતાના દેશમાં પરત ફરી શકતી નથી કારણ કે બાર્બાડોસ જોરદાર વાવાઝોડાએ બાર્બાડોસમાં તબાહી મચાવી,સમગ્ર દેશનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Kajal Barad by Kajal Barad
Jul 2, 2024, 10:40 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Barbados Storm : T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે પોતાના દેશમાં પરત ફરી શકતી નથી કારણ કે બાર્બાડોસ જોરદાર વાવાઝોડાએ બાર્બાડોસમાં તબાહી મચાવી,સમગ્ર દેશનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

  • હાઈલાઈટ્સ :
  • ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની
  • ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો
  • બાર્બાડોસમાં જય શાહ પણ હાજર
  • ભારતીય ટીમને ચાર્ટર્ડ પ્લેન મારફત ભારત લવાશે

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ હવે ભારત પરત ફરવા માટે ઉત્સુક છે. બાર્બાડોસમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે વીજળી અને પાણી પુરવઠાને અસર થઈ છે. ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારતીય ટીમ અને ભારતના મીડિયાકર્મીઓ બાર્બાડોસમાં અટવાયેલા છે. કર્ફ્યુના કારણે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

શનિવારે દક્ષિણ આફ્રિકા પાસેથી T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ અને અન્ય સભ્યો સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે બાર્બાડોસથી ન્યૂયોર્ક જવા રવાના થવાના હતા.આ પછી, ટીમ દુબઈ જશે, ત્યાંથી ટીમ કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા ભારત આવવાની હતી,પરંતુ જોરદાર તોફાનના કારણે ભારતીય ટીમ બાર્બાડોસની હોટેલ હિલ્ટનમાં ફસાઈ ગઈ છે. હવે એવી આશા છે કે આજે એટલે કે મંગળવારે ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાન દ્વારા રવાના થશે. એવી અપેક્ષા છે કે ચાર્ટર્ડ પ્લેન નવી દિલ્હીમાં ઉતરશે.

બાર્બાડોસમાં જય શાહ પણ હાજર
બેરીલ એક કેટેગરી 4 વાવાઝોડું છે જે એટલાન્ટિક મહાસાગરમાં ઉદ્દભવ્યું છે. BCCI સેક્રેટરી જય શાહ પણ ભારતીય ટીમ સાથે હોટલમાં હાજર છે. તેઓ ભારતીયો અને તેમના પરિવારો સહિત તમામ ભારતીયોની વતન પરત ફરવાની ચાલી રહેલી તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. હરિકેન બેરીલને કારણે બાર્બાડોસમાં એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા, મંગળવાર બપોર સુધીમાં કામગીરી સામાન્ય થઈ જવાની અપેક્ષા છે.

ભારતીય ટીમને ચાર્ટર્ડ પ્લેન મારફત ભારત લવાશે
T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતની ટીમ હજુ સુધી ભારત પરત ફરી શકી નથી. ખરાબ ચક્રવાત અને ખરાબ હવામાનને કારણે ભારતીય ટીમને બાર્બાડોસ સ્થિત એક હોટેલમાં જ રોકાણ કરવું પડ્યું છે. પ્રતિકૂળ વાતાવરણને કારણે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે અને મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આગળની સૂચના સુધી બંધ રાખવા માટે આદેશ અપાયો છે. ANIએ આપેલ માહિતી મુજબ બાર્બાડોસમાં ભયંકર તોફાનને કારણે વીજળી અને પાણી પૂરવઠાને અસર પહોંચી છે. મળતી માહિતી મુજબ ખેલાડીઓને પરત લાવવા માટે BCCIએ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે.

Tags: #JayShahBarbadosBeryl StormIndianCricketTeamSLIDERT20WorldCup2024TeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.