નાણાકીય વર્ષ 2024-25 માટેનું કેન્દ્રીય બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે યોજાવાનું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
હાઈલાઈટ્સ
- નાણાકીય વર્ષ 2024-25 માટેનું કેન્દ્રીય બજેટને લઈને મોતા સમાચાર
- કેન્દ્રીય બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે
- સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે યોજાશે
- કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરી આપી જાણકારી
નાણાકીય વર્ષ 2024-25 માટેનું કેન્દ્રીય બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે યોજાવાનું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
Hon’ble President of India, on the recommendation of Government of India, has approved the proposal for summoning of both the Houses of Parliament for the Budget Session, 2024 from 22nd July, 2024 to 12 August, 2024 (Subject to exigencies of Parliamentary Business). Union Budget,…
— Kiren Rijiju (@KirenRijiju) July 6, 2024
કાર્યક્રમની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તેમના અધિકારી પર જણાવ્યું હતું કે “(સંસદીય કામકાજની આવશ્યકતાઓને આધીન) બોલાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.”
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ પહેલા લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.