Sunday, May 11, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી PM આવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્વની ઉચ્ચસ્તરિય બેઠક

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુ સેનાનું મોટુ નિવેદન

ભારતીય વાયુ સેનાએ ટ્વીટ કર્યું કે ઓપરેશન હજુ પણ યથાવત

યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ કરવામાં આવશે : ભારતીય વાયુ સેના

વાયુ સેનાની સૌને અટકળો-અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા વિનંતી

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home મનોરંજન

Anant Radhika Wedding : આજે રાધિકા બનશે અનંતની દુલ્હન,દેશ-વિદેશથી પધાર્યા મહેમાનો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે 12મી જુલાઈએ સાત ફેરા લેશે,આ લગ્ન Jio વર્લ્ડ સેન્ટરમાં થશે.

Kajal Barad by Kajal Barad
Jul 12, 2024, 12:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે 12મી જુલાઈએ સાત ફેરા લેશે.આ લગ્ન Jio વર્લ્ડ સેન્ટરમાં થશે.મુંબઇના જિયો વર્લ્ડ પ્લાઝા ખાતે દેશ-વિદેશના મહેમાનો આવી રહ્યા છે

  • હાઈલાઈટ્સ :
  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લેશે સાત ફેરા
  • આ લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે
  • રાત્રે 8 કલાકે વરમાળા વિધિ થશે
  • 13 અને 14 જુલાઇ અલગ-અલગ લોકો માટે રિસેપ્શનનું આયોજન
  • પૂર્વ બ્રિટિશ પીએમ પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે
  • મનીષ મલ્હોત્રાએ રાધિકા મર્ચન્ટ માટે ખાસ આઉટફિટ તૈયાર કર્યા

અનંત રાધિકાના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ

અનંત રાધિકાના આજે લગ્ન થશે.મુંબઇના જિયો વર્લ્ડ પ્લાઝા ખાતે દેશ-વિદેશના મહેમાનો આવી રહ્યા છે.બપોરે 3 કલાકે શોભાયાત્રા એકત્ર થશે અને પાઘડી બાંધવાની વિધિ કરવામાં આવશે.રાત્રે 8 કલાકે વરમાળા વિધિ થશે.લગન,સાત ફેરે અને સિંદૂર દાન સમારોહનો સમય રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે.મહેમાનોએ લગ્ન માટે પરંપરાગત ડ્રેસ કોડમાં હાજરી આપવી પડશે.13 અને 14 જુલાઇ એમ બે દિવસ માટે અલગ-અલગ લોકો માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂર્વ બ્રિટિશ પીએમ પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પણ ભારત પહોંચ્યા અને તેઓ કાલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.તેણે તેની કારમાં બેસતા પહેલા પાપારાઝી તરફ લહેરાવ્યું અને તેણે પ્રિન્ટેડ શર્ટ અને ટ્રાઉઝર પહેર્યા હતા.આ પ્રસંગે સેમસંગના સીઈઓ હાન જોંગ હી પણ જોવા મળ્યા હતા.

WWE સુપરસ્ટાર જોન સીના પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપી શકે છે
WWE સુપરસ્ટાર જોન સીના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. તેમના સિવાય ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામ અને ટીવી પર્સનાલિટી અને ગાયિકા વિક્ટોરિયા બેકહામ પણ લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે.

સચિન તેડુંલકર, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, સેમસંગ ઇલેટ્રીક્સના MD જય વાય લી, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પોતાના પરિવાર સાથે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા, રશ્મિકા મંદાના સહિતના અનેક જાણીતા ચહેરાઓ મુંબઇ પહોંચ્યા છે. મહેમાનોને લાવવા માટે 100 જેટલા પ્રાઇવેટ વિમાનો મુકેશ અંબાણીએ ભાડે લીધા છે.

મનીષ મલ્હોત્રાએ રાધિકા મર્ચન્ટ માટે ખાસ આઉટફિટ તૈયાર કર્યા છે.

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ અંબાણી પરિવાર સાથે મળીને અનંત અંબાણીની કન્યા રાધિકા મર્ચન્ટ માટે ખાસ આઉટફિટ બનાવવા માટે કામ કર્યું છે. તેણે વેનિટી ફેરને જણાવ્યું કે તેણે રાધિકા માટે એક સંપૂર્ણ “કલેક્શન” બનાવ્યું છે. તેણીએ કહ્યું, “દરેક પોશાક તેના અનન્ય વ્યક્તિત્વ અનુસાર તૈયાર કરવામાં આવે છે, જે પરંપરાગત તત્વોને સમકાલીન સૌંદર્ય શાસ્ત્ર સાથે મિશ્રિત કરે છે.

Tags: Anant AmbaniAnant Ambani Radhika Merchant WeddingAnantRadhikaWeddingMarriageRadhika MerchantSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને લગાવી ફટકાર,કહ્યું ગંદકીથી ભરેલુ તમારુ દિમાગ
જનરલ

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને લગાવી ફટકાર,કહ્યું ગંદકીથી ભરેલુ તમારુ દિમાગ

બોક્સ ઓફિસ પર ‘છાવા’ ના ગર્જના :  2025 ની તમામ  ફિલ્મો પાછળ છોડી કર્યુ બંપર ઓપનિંગ
જનરલ

બોક્સ ઓફિસ પર ‘છાવા’ ના ગર્જના : 2025 ની તમામ ફિલ્મો પાછળ છોડી કર્યુ બંપર ઓપનિંગ

હિન્દુ હ્રદય સમ્રાટ છત્રપતિ શિવાજીના સુપુત્ર સંભાજી મહારાજના વીરતા ભર્યા ઇતિહાસને ઉજાગર ફિલ્મ ‘છાવા’
જનરલ

હિન્દુ હ્રદય સમ્રાટ છત્રપતિ શિવાજીના સુપુત્ર સંભાજી મહારાજના વીરતા ભર્યા ઇતિહાસને ઉજાગર ફિલ્મ ‘છાવા’

હું રેડિયો જગત સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું : PM મોદીની રેડિયો દિવસ પર શુભેચ્છા
જનરલ

હું રેડિયો જગત સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું : PM મોદીની રેડિયો દિવસ પર શુભેચ્છા

મહાકુંભની સોશિયલ મીડિયા પર ધૂમ,”યે પ્રયાગરાજ હૈ” ગીત વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યું
જનરલ

મહાકુંભની સોશિયલ મીડિયા પર ધૂમ,”યે પ્રયાગરાજ હૈ” ગીત વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યું

Latest News

ભારત-પાકિસ્તાન સંઘર્ષ : યુદ્ધવિરામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક,વાયુ સેનાએ કહ્યું ઓપરેશન હજુ યથાવત

ભારત-પાકિસ્તાન સંઘર્ષ : યુદ્ધવિરામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક,વાયુ સેનાએ કહ્યું ઓપરેશન હજુ યથાવત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખનૌમાં બ્રહ્મોસ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું,કહ્યું આજનો દિવસ એ શક્તિની પૂજા કરવાનો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખનૌમાં બ્રહ્મોસ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું,કહ્યું આજનો દિવસ એ શક્તિની પૂજા કરવાનો

દિલ્હી PM આવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્વની ઉચ્ચસ્તરિય બેઠક

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુ સેનાનું મોટુ નિવેદન

ભારતીય વાયુ સેનાએ ટ્વીટ કર્યું કે ઓપરેશન હજુ પણ યથાવત

યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ કરવામાં આવશે : ભારતીય વાયુ સેના

વાયુ સેનાની સૌને અટકળો-અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા વિનંતી

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક

વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ છે આ મહત્વપૂર્ણ બેઠક

બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર હાજર રહ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.