Thursday, June 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

ગુજરાતમાં મેઘ મહેર : અવિરત વરસાદथी રાજ્યના મહત્વના જળાશયોમા આવ્યા નવા નીર,જાણો નર્મદા ડેમ કેટલો ભરાયો

ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમ સહિત મહત્વના જળાશયોમા હાલ નવા નીર આવ્યા છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 16, 2024, 02:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • ગુજરાત પર હાલ મેઘરાજા થયા મહેરબાન વરસાદની હેલી
  • અવિતર વરસાદથી મહત્વના જળાશયોમા આવ્યા નવા નીર
  •  ગુજરાતના લોકોની જીવાદોરી એટલે સરદાર સરોવર નર્મદા ડેમ
  • નર્મદા ડેમમા 1.75 MCFT જળસંગ્રહ જે સંગ્રહ શક્તિનો 50 ટકા
  •  જીવાદોરી સમાન નર્મદા ડેમ 50 ટકા ભરાતા રાજ્યમા ઉત્સાહ
  • રાજ્યના કુલ 206 જળાશયોમાં પણ 34 ટકા જળસંગ્રહ જોવા મળ્યો

ગુજરાત પર હાલ મેઘરાજા મહેરબાન થયા છે અને બે-ચાર દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.ગુજરાતમાં વરસેલા અવિરત અને ભારે વરસાદને કારણે રાજ્યના મહત્વના જળાશયોમાં નવા નીર આવ્યા છે જે સારી બાબાત કહી શકાય
ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમા હાલ નવા નીર આવ્યા છે.ત્યારે વહિવટી તંત્ર સહિત લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના નર્મદા જિલ્લામાં આવોલ સરદાર સરોવર નર્મદા ડેમ રાજ્યમાં વીજ ઉત્પાદન સાથે કૃષિ અને પેય જળ માટે ખૂબ જ ઉપયોગી છે.અને સમગ્ર ગુજરાતને ખેતીનું પાણી બારેય માસ પુરુ પાડતો આ એક મહતવનો ડેમ છે.તો આ પાણીનો પીવા માટે પણ નગરો અને મહાનગરોમા ઉપયોગ કરવામાં આવે છે.
નોંધનિય છે કે સતત ભારે વરસાદને લઈ સરદાર સરોવર નર્મદા ડેમમા નવા નીર આવ્યા અટલુ જ નહી પણ સરરોવરમાં પાણીની નોંધપાત્ર આવક પણ જોવા મળી છે.નર્મદા ડેમ તરીકે ઓળખાતા આ સરદાર સરોવર જળાશયમાં હાલ 1,75,662 મિલિયન ક્યૂબિક ફિટ એટલેકે MCFT એટલે કે સરદાર સરોવરના સંગ્રહ શક્તિના 55 ટકાથી વધુ જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે.જે ખૂબ જ મહત્વની વાત ગણવામાં આવે છે.નર્મદા ડેમ અત્યારથી જ 50 ટકાથી વધુ ભરાતા આગામી સમયમા જળસંગ્રહને લઈ સામરા સમાચાર ગણી શકાય એમ કહેવુ ખોટુ નથી.
માત્ર નર્મદા સરદાર સરોવર ડેમ જ નહા પણ ગુજરાતના કુલ 206 જળાશયોમાં પણ પાણીની સારી આવક નોંધાઈ છે.કારણ કે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 1,91,600 MCFT જળસંગ્રહ જોવા મળે છે જે કુલ જળસંગ્રહના 34 ટકા ગણી શકાય જે પણ ખૂબ જ સારી બાબત ગુજરાત માટે કહી શકાય.

SORCE : ગુજરાતી જાગરણ

Tags: GujaratNARMDARainSARDAR SAROVAR DEMSILDERTOP NEWSWAEDHERWATER LEVEL
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.