Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

Gujarat Rain Updates : સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ,12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ ,સુરત સહિત આ વિસ્તારોમાં એલર્ટ જારી

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે પડી રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી સમયમાં પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

Kajal Barad by Kajal Barad
Jul 22, 2024, 05:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Gujarat Rain : ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે પડી રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી સમયમાં પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

હાઈલાઈટ્સ :

  • ગુજરાતમાં પાંચ દિવસથી સતત ભારે વરસાદ,
  • સુરતમાં 12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ
  • સુરતના ઠેર ઠેર વરસાદના પાણી ભરાયા
  • સુરતના વરાછામાં સૌથી વધુ વરસાદ
  • આજે સૌરાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ જારી
  • આગામી સમયમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત અનેક
    જિલ્લામાં ભારે વરસાદ ની સંભાવના

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.

#WATCH | Severe waterlogging witnessed amid heavy downpour in Gujarat's Surat. pic.twitter.com/MIZSHrWj3y

— ANI (@ANI) July 22, 2024

ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ
જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સાબરકાંઠા, મહિસાગર, દાહોદ, અરવલી, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ અને દીવમાં મધ્યમ વરસાદની અપેક્ષા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ આજે સવારથી વરસાદ પડી રહ્યો છે.જૂનાગઢના માળીયા હાટીના, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારોમાં સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે જિલ્લાની નદીઓ, કેનાલો, ચેકડેમો અને ડેમોમાં નવું પાણી આવ્યું છે.પ્રશાસને સુરક્ષાના કારણોસર નદી વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જારી રહ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.ઉપલેટાના મજેઠી,લાઠ ,ભીમોરા,કુડેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. લાઠ ગામ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે.11 ઈંચ વરસાદ બાદ સર્વત્ર નદીઓ વહેતી થઈ છે.બીજી તરફ ઉપલેટાના ખારાચીયા ગામમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

#WATCH गुजरात: राजकोट ज़िले के लाठ गांव में लगातार तेज़ बारिश के कारण बाढ़ की स्थिति बनी हुई है। लोगों को जलभराव के चलते परेशानियों का सामना करना पड़ रहा है। pic.twitter.com/p07Cd3n1Nc

— ANI_HindiNews (@AHindinews) July 22, 2024

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ પડતાં રસ્તાઓ નદી જેવા બની ગયા હતા. મુશળધાર વરસાદને કારણે સમગ્ર લાથ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

Tags: Gujarat RainGujarat Weather UpdatesHeavyRainIMDSLIDERSuratTOP NEWSWeather Today
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.