Tuesday, June 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાષ્ટ્રીય

DRDOનું આજે મોટું એલાન ,મિસાઈલની ટેસ્ટ પહેલા 20 હજાર લોકોનું સ્થળાંતર કર્યું

DRDO બુધવારે બાલાસોરના ચાંદીપુર ITR રેન્જમાં મિસાઈલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. જેને લઈને 3.5 કિલોમીટરની રેન્જમાં આવતા ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે

Kajal Barad by Kajal Barad
Jul 24, 2024, 12:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

DRDO બુધવારે બાલાસોરના ચાંદીપુર ITR રેન્જમાં મિસાઈલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. જેને લઈને 3.5 કિલોમીટરની રેન્જમાં આવતા ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે

હાઈલાઈટ્સ :

  • DRDO મિસાઈલની ટેસ્ટ પહેલા 20 હજાર લોકોનું સ્થળાંતર કર્યું
  • બાલાસોરના જિલ્લાના 10 ગામોમાંથી લગભગ 20 હજાર લોકોને સ્થળાંતર કર્યું

ઓડિશાના બાલાસોર જિલ્લા પ્રશાસને 10 ગામોમાંથી લગભગ 20 હજાર લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કર્યા છે. વાસ્તવમાં, બુધવારે ડીઆરડીઓ દ્વારા કરવામાં આવી રહેલા મિસાઇલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને આ લોકોને ખસેડવામાં આવ્યા છે.સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર આઈટીઆર રેન્જમાં કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં DRDOએ મિસાઈલ પરીક્ષણ માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ ટેસ્ટ ITR ના લોન્ચ પેડ 3 થી કરવામાં આવશે.

બીજી તરફ, બાલાસોર જિલ્લા પ્રશાસને આ માટે 10 ગામોમાંથી લગભગ 20 હજાર લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કર્યા છે. પ્રશાસને લોન્ચ પેડથી 3.5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને ખાલી કરાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર આ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ લોકોને પડતી અસુવિધાને ધ્યાનમાં લઈને તેમને વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓની સમીક્ષા કરવા માટે મંગળવારે એક બેઠક બોલાવી હતી, બેઠક બાદ બુધવારે સવારે 4 વાગ્યા સુધીમાં લોકોને તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું હતું. આ લોકોને આગળના આદેશ બાદ જ તેમના ઘરે પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.

આ લોકોના રહેવા માટે હંગામી કેમ્પ બનાવવામાં આવ્યા છે. રાહત શિબિરોમાં આ લોકો માટે પીવાના પાણીથી લઈને હેલ્થ કેમ્પ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં માછીમારો અને મજૂરો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં, દરેક પુખ્ત વ્યક્તિ માટે પ્રતિ દિવસ 300 રૂપિયા વળતર નક્કી કરવામાં આવ્યું છે.જ્યારે સગીરો માટે 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ભોજન માટે 75 રૂપિયા અલગથી મળશે.

Tags: BalasoreDRDOMissile TestODISHASLIDER
ShareTweetSendShare

Related News

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

Latest News

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

બંગાળની ખાડીમાં હલચલ : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે અમદાવાદ પહોંચશે, વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે

કેદારનાથ ધામમાં શ્રદ્ધાની લહેર ઉઠી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

લંડનમાં હાઈ કમિશન બહાર ભારતીય સમુદાયના સભ્યોએ વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.