Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રમત-ગમત

Womens Asia Cup 2024 : ભારતે બાંગ્લાદેશને 10 વિકેટ હરાવ્યું , મહિલા ટીમ ઇન્ડિયાની ફાઈનલમાં એન્ટ્રી

IND W vs BAN W : આજે મહિલા એશિયા કપની સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી .પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયાએ માત્ર 11 ઓવરમાં વિના વિકેટે સ્કોર હાંસલ કરી લીધો હતો.

Kajal Barad by Kajal Barad
Jul 26, 2024, 05:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Women’s Asia Cup T20 2024 Semi Final : આજે મહિલા એશિયા કપની સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી.પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયાએ માત્ર 11 ઓવરમાં વિના વિકેટે સ્કોર હાંસલ કરી લીધો હતો.

𝐈𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥 🙌🙌

A formidable win against Bangladesh takes #TeamIndia into the Final and makes it 4⃣ wins in 4⃣ matches 👌👌

Scorecard ▶️ https://t.co/JwoMEaSoyn#INDvBAN | #WomensAsiaCup2024 | #ACC | #SemiFinal pic.twitter.com/2E1htJVcCp

— BCCI Women (@BCCIWomen) July 26, 2024

હાઈલાઈટ્સ :

  • સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી
  • ભારતે બાંગ્લાદેશને 10 વિકેટથી જીત મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી
  • રેણુકા સિંહ અને રાધા યાદવે ઘાતક બોલિંગ કરી
  • રેણુકા સિંહે 4 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ લીધી
  • રાધા યાદવે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી
  • 28 જુલાઈએ ફાઈનલ મેચ રમાશે
  • આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 55 રન કરી અણનમ રહી

Fantastic 5⃣0⃣ & a brilliant win 👏@mandhana_smriti brings up her half-century off just 38 balls as #TeamIndia win by 10 wickets. 👌👌

Scorecard ▶️ https://t.co/JwoMEaSoyn#TeamIndia | #INDvBAN | #WomensAsiaCup2024 | #ACC | #SemiFinal pic.twitter.com/87n6HZNN8a

— BCCI Women (@BCCIWomen) July 26, 2024

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહિલા એશિયા કપ T20 2024ની સેમી ફાઈનલ મેચ રમાઈ રહી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 80 રનના સ્કોર સુધી રોકી દીધું હતું. આ દરમિયાન રેણુકા સિંહ અને રાધા યાદવે ઘાતક બોલિંગ કરી હતી.બંનેએ 3-3 વિકેટ લીધી હતી.બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નિગ્રા સુલ્તાને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા.આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં.

One step closer 👌👌

A superb all-round performance and a comprehensive 10-wicket win for #TeamIndia👏

Scorecard ▶️ https://t.co/JwoMEaSoyn#INDvBAN | #WomensAsiaCup2024 | #ACC | #SemiFinal pic.twitter.com/iaWz32Wi4f

— BCCI Women (@BCCIWomen) July 26, 2024

ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની મહિલા ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 80 રન બનાવી શકી હતી.દિલારા અખ્તર અને મુર્શિદા ખાતૂન ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા.આ દરમિયાન મુર્શિદા માત્ર 4 રન બનાવીને આઉટ થઈ હતી જ્યારે અખ્તર 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી .કેપ્ટન નિગ્રા સુલ્તાને 32 રનની ઇનિંગ રમી હતી. તેણે 51 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા.રિતુ મોની 5 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.રાધા યાદવે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે 1 મેડન ઓવર પણ લીધી હતી.રેણુકા સિંહે 4 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ લીધી હતી.તેણે 1 મેડન ઓવર લીધી.રેણુકા સિંહેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી છે.પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી.

4⃣ overs
1⃣ maiden
1⃣0⃣ runs
3⃣ wickets

For her fantastic incisive spell, Renuka Singh is named the Player of the Match 👏

Scorecard ▶️ https://t.co/JwoMEaSoyn#TeamIndia | #INDvBAN | #WomensAsiaCup2024 | #ACC | #SemiFinal pic.twitter.com/FOBWCwTY87

— BCCI Women (@BCCIWomen) July 26, 2024

સેમિફાઇનલ પહેલા ભારતે સતત ત્રણ મેચ જીતી હતી.ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.પાકિસ્તાનને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.બીજી મેચમાં ભારતે UAEને 78 રને હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં નેપાળને હરાવ્યું હતું.નેપાળને 82 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા એશિયા કપ 2024ની બીજી સેમિફાઇનલ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ આજે સાંજે રમાશે.આ પછી 28 જુલાઈએ ફાઈનલ મેચ રમાશે.

Tags: cricketIND Vs BANRenuka SinghSLIDERSmriti MandhanasportsTeam IndiaTOP NEWSWomens Asia Cup 2024
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.