Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રમત-ગમત

IND vs SL 2024 : ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાશે પ્રથમ ODI, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોવું ?

IND vs SL 1st ODI : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે રમાશે.ભારત અને શ્રીલંકાની ટીમો હવે વનડે શ્રેણીમાં આમને-સામને થશે.બંને વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.

Kajal Barad by Kajal Barad
Aug 2, 2024, 11:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે રમાશે.ભારત અને શ્રીલંકાની ટીમો હવે વનડે શ્રેણીમાં આમને-સામને થશે.બંને વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.

હાઈલાઈટ્સ :

  • ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાશે પ્રથમ ODI
  • રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર અને સ્ટાર ખેલાડીઓ ટીમમાં વાપસી
  • મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે,જ્યારે ટોસ બપોરે 2 વાગ્યે થશે
  • ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા
  • શ્રીલંકા ટીમનો કેપ્ટન ચારિથ અસલંકા

વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 02 ઓગસ્ટ, રવિવારના રોજ રમાશે. બંને વચ્ચેની આ ટક્કર કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં થશે.આ મેચ દ્વારા રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર અને સ્ટાર ખેલાડીઓ ટીમમાં વાપસી કરશે. ODI સિરીઝની પહેલી મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે મફતમાં જોઈ શકશો.

મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે શુક્રવાર, 2 ઓગસ્ટે રમાશે. મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 2 વાગ્યે થશે.

મેચ ક્યાં રમાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. વનડે શ્રેણીની ત્રણેય મેચ આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી ODI શ્રેણીની પ્રથમ મેચનું ભારતમાં ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.

લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ODIનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં સોની લાઈવ એપ દ્વારા કરવામાં આવશે. જો કે, જો તમે Jio યુઝર છો, તો તમે Jio TV પર મેચ ફ્રીમાં જોઈ શકો છો.

વનડે શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રિયાન પરાગ, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ,અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

વનડે શ્રેણી માટે શ્રીલંકાની ટીમ

ચારિથ અસલંકા (કેપ્ટન), પઠમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સદિરા સમરાવિક્રમ, કમિંદુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાજ, નિશન મડુષ્કા, વનિંદુ હસારંગા, ડ્યુનિથ વેલેજ, ચેમિકા, એકસિશાન, એક પાથિરાના, અસિતા ફર્નાન્ડો .

Tags: cricketIndia VS Sri LankaIndia Vs Sri Lanka 1st ODIRohitSharmaSLIDERsportsTeamIndiaTOP NEWSVIRAT KOHLI
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.