Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રમત-ગમત

વિનેશ ફોગાટ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો : PM Modi

Paris Olympic 2024 : વિનેશ ફોગાટ ભારતની મહિલા કુસ્તીબાજ છે. બુધવારે તે 50 કિલોગ્રામ મહિલા વર્ગની કુશ્તીની ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. તેનું વજન વધારે હોવાથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી..

Kajal Barad by Kajal Barad
Aug 7, 2024, 02:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Paris Olympic 2024 : વિનેશ ફોગાટ ભારતની મહિલા કુસ્તીબાજ છે. બુધવારે તે 50 કિલોગ્રામ મહિલા વર્ગની કુશ્તીની ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. તેનું વજન વધારે હોવાથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી..

હાઈલાઈટ્સ :

  • ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ
  • પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ વિનેશ ફોગાટ આજે ડિસક્વોલિફાય જાહેર થયા
  • PM મોદીએ ટ્વીટ કર્યું વિનેશ ફોગાટ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો
  • વિનેશ તમે ભારતનું ગૌરવ છો : પીએમ મોદી
  • PM મોદી એ IOAના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી
  • રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ  આ બાબતે નિવેદન આપ્યું 

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે માત્ર ઓલિમ્પિક ગેમ્સમાં પોતાનું સપનું જ ગુમાવ્યું નથી, પરંતુ એક મોટો મેડલ પણ ગુમાવ્યો છે. બુધવારના રોજ (7 ઓગસ્ટ, 2024) તેણીને વધુ વજનના કારણે ફાઇનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ સમાચાર સામે આવતાની સાથે જ વિનેશ ફોગટના ચાહકો અને રમતપ્રેમીઓ જ નહીં પરંતુ દેશની જાણીતી હસ્તીઓનું પણ દિલ તૂટી ગયું હતું. આ સમય દરમિયાન તેને જાણે આંચકો લાગ્યો હોય તેવું લાગતું હતું. જો કે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તે ચેમ્પિયનની ચેમ્પિયન છે.

પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા કહ્યું, “વિનેશ ફોગટ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો,ભારતીયો માટે પ્રેરણા છો, ભારતનું ગૌરવ છો,મજબૂતી સાથે વાપસી કરો અમે તમારી સાથે છીએ,આજે જે થયું તે ખરેખર દુઃખદ છે.

Vinesh, you are a champion among champions! You are India's pride and an inspiration for each and every Indian.

Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.

At the same time, I know that you epitomise resilience. It has always…

— Narendra Modi (@narendramodi) August 7, 2024

ભારતીય ઓલિમ્પિક સંઘે શું કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા પહેલા ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા વિનેશ ફોગાટને લઈને આપવામાં આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે, “ટીમના આખી રાતના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે વિનેશ ફોગાટનું વજન 50 કિલોથી કેટલાક ગ્રામથી વધુ હતું.તેમ આખી રાતના અથાક પ્રયાસો છતાં સવારે તેનું વજન 50 કિલોથી વધુ જાણવા મળ્યું હતું.

ભારતીય કુસ્તી માટે આ એક મોટી ખોટ છે

વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ મહિલા કુશ્તી વર્ગની ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. કારણ – તેનું વજન. વધુ વજન હોવાને કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ફાઈનલ પહેલા તેનું બહાર થવું એ માત્ર વ્યક્તિગત નુકસાન જ નહીં પરંતુ ભારતીય કુસ્તી અને દેશ માટે પણ મોટો ફટકો છે. કારણ કે તે ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી.

વિનેશ ફોગાટ બેહોશ થઈ
વિનેશ ફોગાટ બેભાન થઈ ગયા છે,ત્યારબાદ તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે,ડિહાઇડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી..

PM મોદી એ IOAના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી અને તેમને વિનેશ ફોગાટની ગેરલાયકાતના કેસમાં તમામ સંભવિત વિકલ્પો શોધવા કહ્યું છે. વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા પર લોકસભામાં હોબાળો,રમતગમત મંત્રી મનસુખ માંડવિયા બપોરે 3 વાગ્યે આ બાબતે નિવેદન આપશે..

ઓલિમ્પિકમાં કુસ્તી માટે વજનના નિયમો :

  • મેચના દિવસે સ્પર્ધા કરતા કોઈપણ કુસ્તીબાજો માટે સવારે વજન-ઇન્સ થાય છે
  • દરેક વજન વર્ગ માટેની ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં રમાશે
  • પ્રથમ વેઇટ-ઇન દરમિયાન, કુસ્તીબાજોને વજન કરવા માટે 30 મિનિટનો સમય મળશે
  • કુસ્તીબાજો ઈચ્છે તેટલી વખત સ્કેલ પર જવાનો અધિકાર
  • કુસ્તીબાજોને એકલા સ્કેલ પર તોલવામાં આવે છે
  • કુસ્તીબાજોની આંગળીઓના નખ ખૂબ ટૂંકા કાપેલા હોવા જરૂરી

સંસદમાં હોબાળો
વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા પર લોકસભામાં હોબાળો,રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ બાબતે નિવેદન આપ્યું.

#WATCH | Delhi: Opposition MPs raise the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024, in Lok Sabha

Union Minister Arjun Ram Meghwal says, 'Union Sports Minister will give a statement on this matter at 3 pm today." pic.twitter.com/kFqle3uSQc

— ANI (@ANI) August 7, 2024

#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024

He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM

— ANI (@ANI) August 7, 2024

મહાવીર ફોગાટ ભાવુક થયા

વિનેશ ફોગટના ગેરલાયક ઠર્યા બાદ પિતા મહાવીર સિંહ ફોગટે કહ્યું, “હવે કહેવા માટે કંઈ રહ્યું નથી. જે ​​આશા હતી તે હવે ખતમ થઈ ગઈ છે. મારું સ્વપ્ન ગોલ્ડ મેડલનું સપનું હતું.” મહાવીર ફોગાટના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમની પુત્રી વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ તેમનું દિલ તૂટી ગયું છે.

Tags: Mahavir Singh PhogatParis OlympicPARIS OLYMPIC 2024Pm ModiPT UshaSLIDERTOP NEWSVinesh PhogatVinesh Phogat Disqualified
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.