Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રમત-ગમત

Neeraj Chopra : પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યા બાદ દેશમાં ખુશીની લહેર, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતના સ્ટાર જેવલિન થ્રો નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો , નીરજે સિલ્વર જીત્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી.

Kajal Barad by Kajal Barad
Aug 9, 2024, 10:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Neeraj Chopra Silver : ભારતના સ્ટાર જેવલિન થ્રો નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો , નીરજે સિલ્વર જીત્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી.

હાઈલાઈટ્સ :

  • પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ
  • નીરજ ચોપરાએ 89.45 મીટર ભાલો ફેંક્યો હતો
  • 2 ઓલિમ્પિકમાં મેડલ જેટનાર ચોથો ભારતીય બન્યો
  • પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમે જીત્યો ગોલ્ડ
  • ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો
  • પીએમ મોદીએ નીરજ ચોપરાને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

નીરજ ચોપરાનો પ્રથમ પ્રયાસ ફાઉલ થયો હતો. જોકે, બીજા પ્રયાસમાં નીરજ ચોપરાએ 89.45 મીટરના અંતરે બરછી ફેંકીને સિલ્વર મેડલનું સ્થાન હાંસલ કર્યું હતું. તે પછી નીરજના બાકીના પ્રયાસો ફાઉલ રહ્યા હતા. આવી સ્થિતિમાં નીરજે માત્ર એક સફળ થ્રો દ્વારા બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

ભારતીય થ્રોઅર નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે 89.45 મીટરનો થ્રો ફેંક્યો હતો. આ સાથે જ પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કરીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટરનું અંતર ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.નીરજ ચોપરાનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે જે તેણે જૂન 2022માં સ્ટોકહોમ ડાયમંડ લીગ, સ્વીડનમાં હાંસલ કર્યો હતો.

નીરજ ચોપરાનો પ્રથમ પ્રયાસ ફાઉલ થયો હતો. જોકે, બીજા પ્રયાસમાં નીરજ ચોપરાએ 89.45 મીટરના અંતરે બરછી ફેંકીને સિલ્વર મેડલનું સ્થાન હાંસલ કર્યું હતું. તે પછી નીરજના બાકીના પ્રયાસો ફાઉલ રહ્યા હતા. આવી સ્થિતિમાં નીરજે માત્ર એક સફળ થ્રો દ્વારા બીજું સ્થાન હાંસલ કર્યું હતું. આ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો છે, આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ થ્રો ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશનમાં આવ્યો હતો, જ્યાં તેણે 89.34 મીટરનું અંતર કાપ્યું હતું.

પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમે નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને પોતાના બીજા થ્રોમાં 92.97 મીટરનો થ્રો કર્યો. તેણે 91.79 મીટરનો છઠ્ઠો અને છેલ્લો થ્રો કર્યો હતો. આ રીતે નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે 1992 બાર્સેલોના ઓલિમ્પિક બાદ પાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે.

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં આ સિલ્વર મેડલ જીતીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તે સતત બે ઓલિમ્પિકની વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગોલ્ડ અને સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. અગાઉ અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ 2008માં વ્યક્તિગત ઈવેન્ટ (શૂટીંગ)માં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. પરંતુ આ પછી તે કોઈ મેડલ જીતી શક્યો નહોતો.

નીરજ ચોપરાનું મેડલ ટેબલ

  • પેરિસ ઓલિમ્પિક્સ 2024- સિલ્વર મેડલ
  • ટોક્યો ઓલિમ્પિક્સ 2021- ગોલ્ડ મેડલ
  • એશિયન ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
  • કોમનવેલ્થ ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
  • એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ 2017- ગોલ્ડ મેડલ
  • વર્લ્ડ U-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2016- ગોલ્ડ મેડલ
  • સાઉથ એશિયન ગેમ્સ 2016- ગોલ્ડ મેડલ
  • એશિયન જુનિયર ચેમ્પિયનશિપ 2016- સિલ્વર મેડલ

માતાએ ખુશી વ્યક્ત કરી

નીરજ ચોપરાની માતાએ કહ્યું કે તે પણ સિલ્વરથી ખૂબ જ ખુશ છે. આ સિવાય તેણે કહ્યું કે ગોલ્ડ જીતનાર વ્યક્તિ પણ તેના પુત્ર જેવો છે અને તે પણ મહેનત કરીને ત્યાં પહોંચ્યો છે.

પીએમ મોદીની પ્રતિક્રિયા

પીએમ મોદીએ પણ નીરજ ચોપરાને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે ભારત ખુશ છે કે તે બીજી ઓલિમ્પિક સફળતા સાથે પરત ફર્યો. સિલ્વર મેડલ જીતવા બદલ તેને અભિનંદન.

Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb

— Narendra Modi (@narendramodi) August 8, 2024

Tags: Javelin ThrowNeeraj ChopraNeeraj Chopra SilverOlympics 2024PARIS OLYMPICS 2024Pm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.