Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home ક્રાઈમ

કોલકાતા ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ : કોલકાતા હાઈકોર્ટના મમતા સરકાર સામે આકરા તેવર

આર.જી. કાર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર દુશ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષ છે. તો હવે કોલકાતા હાઈકોર્ટે આ મામલે કડકાઈ બતાવી છે અને મમતા સરકાર પર આકરા પાણીએ છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 13, 2024, 02:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • કોલકાતા ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસમા મમતા સરકાર પર સવાલ
  • સમગ્ર મામલે કોલકાતા હાઈકોર્ટનુ મમતા સરકાર પર કડક વલણ
  • મહિલા ડોક્ટર પર દુશ્કર્મ- હત્યાની ઘટનાથી દેશભરમાં ભારે રોષ
  • કેસ અંગે આકરી ટીપ્પણી કરતાં હાઈકોર્ટે કેસ ડાયરી મંગાવી

આર.જી. કાર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર દુશ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષ છે. તો હવે કોલકાતા હાઈકોર્ટે આ મામલે કડકાઈ બતાવી છે અને મમતા સરકાર પર કડક થઈ ગઈ છે.
આર.જી. કાર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર દુશ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષ છે. તો હવે કોલકાતા હાઈકોર્ટે આ મામલે કડકાઈ બતાવી છે અને મમતા સરકાર પર કડક થઈ ગઈ છે.આકરી ટીપ્પણી કરતાં હાઈકોર્ટે કેસની કેસ ડાયરી મંગાવી છે.
કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશએ કહ્યું કે આર.જી.કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે આજે જ રજા પર જવું જોઈએ. સુનાવણી દરમિયાન, કોર્ટે રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે સરકાર કેવી રીતે ખાતરી આપશે કે તપાસ પારદર્શક છે અને કોઈ પુરાવાનો નાશ કરવામાં આવ્યો નથી? કોર્ટે પૂછ્યું કે શું તમે વિશેષ તપાસ ટીમની રચના કરી છે.
તેના પર વકીલે કહ્યું કે આ કેસની તપાસ માટે 7 સભ્યોની SITની રચના કરવામાં આવી છે, જ્યારે વધારાના પોલીસ અધિકારીઓ પોતે તપાસ પર નજર રાખી રહ્યા છે.
કોર્ટે આગળ પૂછ્યું કે શું આર.જી.કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું નિવેદન લેવામાં આવ્યું છે. તેના પર વકીલે કહ્યું કે હજુ નિવેદન લેવામાં આવ્યું નથી. વકીલે કહ્યું કે CCTV ફૂટેજ દ્વારા શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કોલકાતા હાઈકોર્ટે આ કેસની કેસ ડાયરી સાથે આર.જી. કાર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષના રાજીનામા અને નેશનલ મેડિકલ કોલેજમાં નિમણૂકના પત્રની સાથે રજૂ કરવાનો આદેશ આપ્યો.નોંધનિય છે કે 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર મૃત હાલતમાં મળી આવી હતી.
જ્યારે મૃતક 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેની પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેણી પર પહેલા દુશ્કર્મ ગુજારવામાં આવ્યુ અને પછી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. આ ઘટના બાદ રાજ્યભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા અને વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. તેમની માંગ છે કે આ કેસના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે.

SORCE : અમર ઉજાલા

Tags: Calcutta High CourtKOLKATAMAMATA BENARJIR G KAR MEDICAL COLLEGEwest bengal
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલ હવાઈ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા

રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાના જવાનોને મળી તેમની સાથે વાતચીત કરશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.