હાઈલાઈટ્સ
- અન્યા ધર્મના લોકો પણ સનાતનથી પ્રેરિત થઈને સનાતન ધર્મ અપનાવી રહ્યા છે
- પાડોશી દેશ નેપાળમાં એક સાથે 2 હજાર લોકો સનાતન ધર્મમાં પાછા ફર્યા
- પરદેશમાં પણ લોકો સનાતનના રંગમાં રંગાયા
- સનાતન ધર્મ તેની પરંપરાઓ અને સંસ્કૃતિના સંદર્ભમાં અન્ય લોકો માટે હંમેશા આદર્શ રહ્યો છે
તાજેતરમાં જ દેશમાં અનેક ધર્મના લોકોએ સનાતનથી પ્રેરિત થઈને સનાતન અપનાવ્યું છે. હવે તો પરદેશમાં પણ લોકો સનાતનના રંગમાં રંગાયેલા જોવા મળે છે. પાડોશી દેશ નેપાળમાં એક સાથે 2 હજાર લોકો સનાતન ધર્મમાં પાછા ફર્યા છે.
સનાતન ધર્મ તેની પરંપરાઓ અને સંસ્કૃતિના સંદર્ભમાં અન્ય લોકો માટે હંમેશા આદર્શ રહ્યો છે. તાજેતરમાં જ દેશમાં અનેક ધર્મના લોકોએ સનાતનથી પ્રેરિત થઈને સનાતન અપનાવ્યું છે. હવે તો પરદેશમાં પણ લોકો સનાતનના રંગમાં રંગાયેલા જોવા મળે છે. પાડોશી દેશ નેપાળમાં એક સાથે 2 હજાર લોકો સનાતન ધર્મમાં પાછા ફર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેપાળના સુનસારી જિલ્લાના નેપંગજ ગામમાં રહેતા 2 હજાર લોકોએ પોતાનો ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે નેપાળમાં આ ઘર વાપસી કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેપાળના નેતૃત્વમાં યોજવામાં આવી રહ્યો છે.