Friday, July 11, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાજકારણ

જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ , BJP નેતા અમિત શાહ 6 જાહેરસભાઓને સંબોધશે

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રચાર કરશે. તેઓ રાજ્યના છ વિધાનસભા ક્ષેત્રોમાં જાહેર સભાઓને સંબોધિત કરશે.

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 26, 2024, 10:01 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • કાશ્મીરમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે
  • જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ
  • તમામ રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે
  • BJP નેતા અમિત શાહ 6 જાહેરસભાઓને સંબોધશે
  • અમિત શાહ આજે સવારે 10.45 વાગે ચેનાની વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓને મળશે
  • અમિત શાહ કે.વી.સ્કૂલ, ચેનાની ખાતે જાહેર સભાને સંબોધશે
  • ભાજપે X હેન્ડલ પર આ માહિતી શેર કરી છે

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રચાર કરશે. તેઓ રાજ્યના છ વિધાનસભા ક્ષેત્રોમાં જાહેર સભાઓને સંબોધિત કરશે.

જમ્મુ-કાશ્મીરમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રચાર કરશે. તેઓ રાજ્યના છ વિધાનસભા ક્ષેત્રોમાં જાહેર સભાઓને સંબોધિત કરશે. ભાજપે X હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah 26 सितम्बर को जम्मू कश्मीर में जनसभाओं को संबोधित करेंगे।

लाइव देखें:
📺https://t.co/ZFyEVlesOi
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/T3OrDJSsZ6

— BJP (@BJP4India) September 25, 2024

તમને જણાવી દઈએ કે અમિત શાહ આજે સવારે 10.45 વાગે ચેનાની વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓને મળશે. તેઓ કે.વી.સ્કૂલ, ચેનાની ખાતે જાહેર સભાને સંબોધશે. આ પછી શાહ ઉધમપુર વિધાનસભા ક્ષેત્રમાં પહોંચશે. શાહ બપોરે 12 વાગ્યે મોદી ગ્રાઉન્ડમાં જાહેર સભા કરશે. અહીંથી શાહ બાની વિધાનસભા ક્ષેત્રમાં જશે. તેમની જાહેર સભા અહીના મેળાના મેદાનમાં બપોરે પોણા બે કલાકે યોજાનાર છે. જસરોટા વિધાનસભા મતવિસ્તાર હેઠળના જસરોટાના બરવાલ વળાંક ખાતે બપોરે 3.30 કલાકે શાહની જાહેર સભા યોજાશે.

બીજેપીના એક્સ હેન્ડલ મુજબ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મધ્ય વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે છેલ્લા હશે. અમિત શાહ સાંજે 5.45 કલાકે ખીરી ચોક મેદાનમાં પાર્ટીની જાહેરસભાને સંબોધશે.

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે અને પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

Tags: Amit Shah RallyBJPJammu Kashmir ElectionJammu-Kashmir Assembly Election 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ABVP સ્થાપના દિવસ : સંગઠને વિદ્યાર્થીઓ-રાષ્ટ્રીય હિત માટે ઉદાહરણ પૂરું પાડ્યું,જાણો 77 વર્ષમાં પરિષદમાં કેટલો બદલાવ આવ્યો ?
જનરલ

ABVP સ્થાપના દિવસ : સંગઠને વિદ્યાર્થીઓ-રાષ્ટ્રીય હિત માટે ઉદાહરણ પૂરું પાડ્યું,જાણો 77 વર્ષમાં પરિષદમાં કેટલો બદલાવ આવ્યો ?

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

Latest News

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.