હેડલાઈન :
- સરકારી યોજનાઓના નામ પર ધર્માંતરણની હાટડીઓ ખુલ્લી
- સરકારી ભંડોળનો દૂરપયોગ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓનો થતો ઘટસ્ફોટ
- દિલ્હીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો દૂરપયોગ કરી ધર્માંતરણ
- છત્તીસગઢના સુરજપુરમાં મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજનાનો દૂરપયોગ
- છત્તીસગઢમાં કેન્દ્ર સરકારની મફત રાશનથી યોજનાના નામે ધર્માંતરણ
- ઓડિશામાં સરકારી ભંડોળથી ચર્ચ બાંધવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ
- છત્તીસગઢમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉપયોગ કરી ધર્માંતરણ
દેશમાં હવે સરકારી ભંડોળનો દૂરપયોગ કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આવો એવી મહત્વની સાત ઘટનાઓ પર એક નજર
– દિલ્હીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દૂરૂપયોગ
દિલ્હીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો દૂરપયોગ કરીને અલકાયદાના આંતકીઓ દ્વારા શસ્ત્રો ખરીદવા તેમજ જેહાદ માટે ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતુ..આ ઘટના 16 નવેમ્બર 2024 ની છે.દિલ્હી પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.આતંકવાદીઓના કહેવા પર આ સ્કીમનું ફોર્મ ભરવામાં આવ્યું હતુ.દિલ્હીમાં પણ ગેરકાયદે ધર્મપરિવર્તનનો પર્દાફાશ થયો હતો.સાંકેતિકભાષાનો દૂરપયોગ કરીને દુભાષિયાઓએ વિકલાંક બાળકોનું ધર્મપરિવર્તન કરાવ્યું હતુ..આ બનાવ દિલ્હીમાં તારીખ 16 સપ્ટેમ્બરની 2024 ના રોજ બન્યો હતો..આ ઘટનાનો મુખ્ય સુત્રધાર મૌલાના ઉમર ગૌતમ હતો..ઈરફાન નામનો ઇસમ બાળકોનું બ્રેઈનવોશ કરતો હતો..
– છત્તીસગઢમાં મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજનાનો દૂરુપયોગ
છત્તીસગઢના સુરજપુર જિલ્લામાં મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજનાનો દૂરપયોગ કરીને આદિવાસી મહિલાઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતુ..તારીખ 13 માર્ચે 2023ના રોજ હિન્દુ મહિલાનું બ્રેઇનવોશ કરીને વિધર્મી યુવક હારૂન સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા..હિન્દુ મહિલાના પિતાએ દીકરીનું બ્રેઇનવોશ કરીને લગ્ન કરી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો..સરકાર તરફથી લગ્ન બાદ મહિલાઓને રૂપિયા 25 હજાર ભેટ આપવામાં આવતી હતી.તો કેરળ પોલીસે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની વેબસાઇટ હેક કરવી,,શિષ્યવૃત્તિ સાથે ચેડા કરવા,તેમજ રૂપિયા 5 કરોડની ઉચાપત મામલે બાબુલ હુસૈન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી..
છત્તીસગઢમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશનથી ખ્રિસ્તી મિશનરીઓ તેમની ધર્માંતરણની દુકાનો ચલાવે છે..આ રાશન ઉઘરાવીને વેચી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે..ગરીબ પરિવારને મળતું અનાજ વેચી મિશનરીઓ રૂપિયા 100 કરોડથી વધુની કમાણી કરે છે..
– ઓડિશામાં સરકારી ભંડોળથૂ ચર્ચ બંધાવ્યુ
ઓડિશામાં સરકારી ભંડોળથી ચર્ચ બાંધવામાં આવ્યું છે…મુખ્યમંત્રી વિશેષ સહાય યોજનાનો દૂરપયોગ કરવાામાં આવ્યો હતો..વર્ષ 2023અને 2024માં ચર્ચનું નવીનીકરણ કરવામાં આવ્યું હતુ..ઓડિશાના સુંદરગઢમાં આ કામ કરવામાં આવ્યું હતુ..સાથો સાથ ગામડાઓમાં મફત આરોગ્ય શિબિરોનું આયોજન કરીને ધર્માંતરણ કરવામાં આવ્યું હતુ.
છત્તીસગઢમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાનો ઉપયોગ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યો હતો..છત્તીસગઢના બેમેટારાનો વિસ્તારમાંથી પચીસ જેટલા આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવ્યું હતુ..હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી હતી.