Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

સર સંઘચાલક ડો.મોહન ભાગવતે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં વિશ્વને સાચો માર્ગ બતાવવા સનાતન ધર્મના સિદ્ધાંતો પર આધારિત હિન્દુત્વની સમજ આપી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે ઉત્તરાખંડની પિથોરાગઢમાં લોકોને હિન્દુત્વ પ્રત્યે જાગૃત કર્યા હતા અને પંચ પરિવર્તનનો સંદેશ આપ્યો હતો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 20, 2024, 10:24 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ઉત્તરાખંડના પિથોરગઢમાં સર સંઘચાલની ઉપસ્થિતિમાં બેઠક
  • સંઘ સર સંઘચાલક ડો.મોહન ભાગવતનું પિથોરાગઢમાં સંબોધન
  • સર સંઘચાલક ડો.મોહન ભાગવતે લોકોને હિન્દુત્વ પ્રત્યે જાગૃત કર્યા
  • સર સંઘચાલકે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં વિશ્વને સાચો માર્ગ બતાવ્યો
  • ડો.ભાગવતે સનાતન ધર્મના સિદ્ધાંતો પર આધારિત હિન્દુત્વની સમજ આપી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે ઉત્તરાખંડની પિથોરાગઢમાં લોકોને હિન્દુત્વ પ્રત્યે જાગૃત કર્યા હતા અને પંચ પરિવર્તનનો સંદેશ આપ્યો હતો.

– સર સંઘચાલક ડો.મોહન ભાગવતનું પિથોરગઢથી સંબોધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવત 16 નવેમ્બરે ચાર દિવસની મુલાકાતે ઉત્તરાખંડ આવ્યા હતા.જ્યાં તેમણે પિથોરાગઢમાં લોકોને હિન્દુત્વ પ્રત્યે જાગૃત કર્યા હતા અને પંચ પરિવર્તનનો સંદેશ આપ્યો હતો.ડો.ભાગવતે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં વિશ્વને સાચો માર્ગ બતાવવા સનાતન ધર્મના સિદ્ધાંતો પર આધારિત હિન્દુત્વની સમજ આપી હતી.
ધર્મ-અધ્યાત્મ,મૂલ્યો અને સંસ્કૃતિ સાથે આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહેલા ઉત્તરાખંડની દેવભૂમિ પર સર સંઘચાલક ડૉ.મોહન ભાગવતે માનવતા, સ્વદેશી, સામાજિક કલ્યાણ માટે પંચ પરિવર્તન સમરસતા, પારિવારિક જ્ઞાન,નાગરિક ફરજ અને પર્યાવરણ અને જળ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.RRS વડા ભાગવત નેપાળ-ચીન સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથોરાગઢમાં રોકાણ પર હતા.

– ડો.ભાગવતે વિશ્વને સનાતન ધર્મના સિદ્ધાંતો પર હિન્દુત્વની સમજ આપી 
સર સંઘચાલક ડો.ભાગવતે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં વિશ્વને સાચો માર્ગ બતાવવા સનાતન ધર્મના સિદ્ધાંતો પર આધારિત હિન્દુત્વની સમજ આપી હતી.સંઘના વડા ડો.ભાગવતે સામાજિક સમસ્યાઓ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેકને સાથે લઈ જવા અને સંતુલનનો માર્ગ બતાવવા માટે વિવિધતામાં એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે ભારતીય રાષ્ટ્ર ભૂતકાળમાં સમૃદ્ધ રહ્યું છે.સમાજની તાકાતથી તે ભવિષ્યમાં પણ એવી જ રહેશે. સમાજ જ હેતુપૂર્ણ જીવન જીવવાનું શીખવે છે.

–  સંઘના શતાબ્દી વર્ષ દરમિયાન સંઘ કાર્યના વધુ વિસ્તરણ પર વિચાર મંથન

પ્રથમ વખત પિથોરાગઢ પહોંચેલા ડૉ.મોહન ભાગવતે પ્રચાર સભામાં વિવિધ સત્રોમાં સંઘના શતાબ્દી વર્ષ દરમિયાન સંઘ કાર્યના વધુ વિસ્તરણ પર વિચાર મંથન કર્યું હતું. તેમણે કહ્યું કે સંઘનો ઉદ્દેશ્ય શતાબ્દી વર્ષમાં સ્વદેશી, સામાજિક સમરસતા,પર્યાવરણ અને હવામાન પરિવર્તન, નાગરિક ફરજ અને કુટુંબ સશક્તિકરણના વિષયોને લોકો સુધી પહોંચાડવાનો છે.ડો. ભાગવતે સ્વયંસેવકોને દરરોજ સવારે પ્રચારકો સાથે શાખા સ્થાપવાનું મહત્વ સમજાવ્યું. ચાર દિવસના રોકાણ પછી વિદાય લેતી વખતે, સંઘના વડા ડો. મોહન ભાગવતે પણ સ્થાનિક ઓર્ગેનિક ઉત્પાદનોમાં ઊંડો રસ દાખવ્યો અને સ્થાનિક ખોરાકને તેમના આહારમાં સામેલ કર્યો. એકંદરે, તેમણે સારી આહાર આદતો દ્વારા સ્વસ્થ જીવનનો માર્ગ બતાવ્યો.

– હિન્દુત્વમાં માનવતાની સેવા કરીને વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના  વડા ડો.મોહન ભાગવતનું માનવું છે કે હિન્દુત્વમાં માનવતાની સેવા કરીને વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા છે. તેમના મતે સનાતન ધર્મ માનવતાની ભલાઈનો સંદેશ આપે છે અને તે હિન્દુત્વનો અભિન્ન અંગ છે. તેમનું માનવું છે કે ભારતને વિશ્વ સમક્ષ એક માર્ગદર્શક શક્તિ તરીકે રજૂ કરવું જોઈએ જે શાંતિ, સહઅસ્તિત્વ અને માનવતાના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપી શકે.

ઉત્તરાખંડ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજ્ય પ્રચાર વડા સંજયે સંઘના વડા ડૉ.મોહન ભાગવતની હાજરીમાં સંઘની ચાર બેઠકો યોજી હતી.જેમાં જિલ્લા પ્રચારકો, વિભાગ પ્રચારકો, રાજ્ય પ્રચારકો અને વરિષ્ઠ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: #rssHINDUMOHAN BHAGAVATPANCHPARIVARTANPITHAORGADHSLIDERTOP NEWSUttarakhandWorld
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.