હેડલાઈન :
- મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા સામાન્ય ચૂંટણી
- સામાન્ય ચૂંટણી બાદ મત ગણતરી હાથ ધરાઈ
- શરૂઆતના વલણોમાં NDA ગઠબંધન બહુમતિને પાર
- મહારાષ્ટ્રમાં મહાયુતિ 200 થી વધુ બેઠકો પર આગળ
- ઝારખંડમાં વલણોમાં JMM ગઠબંધન બહુમતિને પાર
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં મહાયુતી ગઠબંધનની ભવ્ય જીત થઈ છે.તો ઝારખંડમાં JMM ગઠબંધનનો વિજય થયો છે.આમ બંને રાજ્યોમાં સૌએ પોતાનો દબદબે જાળવી રાખ્યો
#WATCH मुंबई: महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने विधानसभा चुनावों में महायुति की जीत का जश्न मनाते हुए विक्ट्री साइन दिखाया। pic.twitter.com/comshkHgIE
— ANI_HindiNews (@AHindinews) November 23, 2024
#WATCH मुंबई: भाजपा कार्यालय के बाहर पार्टी कार्यकर्ताओं ने जश्न मनाया।
महाराष्ट्र विधानसभा चुनाव 2024 में महायुति गठबंधन ने बहुमत का आकड़ा पार कर लिया है। pic.twitter.com/LVm9XxdyU8
— ANI_HindiNews (@AHindinews) November 23, 2024
– મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ
વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારોનો વધ્યો જેના કારણે આ વખતે 66.05 ટકા મતદાન નોંધાયું છે.મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાઈ છે.હવે તેનું પરિણામ પણ લગભગ સામે આવી ગયુ છે. જેમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને પ્રયંડ જીત મેળવી છે.મત ગણતરીમાં શરૂઆતથી જ મહાયુતિ ગઠબંધને આગેકૂચ કરી અને છેક સુધી જાળવી રાખી અને છેવટે મહાઅઘાડીનો સંપૂર્ણ સફાયો થયો હતો તો મહાયુતિનો ભવ્ય વ્જય થયો હતો.
#WATCH मुंबई: विधानसभा चुनाव में महायुति की जीत पर महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा, "महाराष्ट्र की जनता ने हमें अप्रत्याशित जीत दिलाई है। इससे पता चलता है कि लोग प्रधानमंत्री नरेंद्र मोदी के साथ हैं। उन्होंने जो नारा दिया था 'एक हैं तो सेफ हैं', उसके अनुरूप सभी… pic.twitter.com/be5RVpxFmL
— ANI_HindiNews (@AHindinews) November 23, 2024
– દેવેન્દ્ર ફડણવીસે જીત શું કહ્યું ?
વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “મહારાષ્ટ્રની જનતાએ અમને અણધારી જીત અપાવી છે.આ દર્શાવે છે કે જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે.તેમણે જે સૂત્ર આપ્યું હતું તે હતું ‘જો.એક રહીશુ તો સેફ રહીશુ.’ ‘તે મુજબ,તમામ વર્ગ અને સમુદાયના લોકોએ એક થઈને અમને વોટ આપ્યો.આ મહાયુતિ,સીએમ એકનાથ શિંદે,ડેપ્યુટી સીએમ અજિત પવાર અને રામદાસ આઠવલેની જીત છે.
#WATCH मुंबई: महाराष्ट्र का अगला मुख्यमंत्री कौन होगा, इस सवाल पर महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा, "मुख्यमंत्री के चेहरे पर कोई विवाद नहीं होगा। पहले दिन से ही तय था कि चुनाव के बाद तीनों दलों के नेता एक साथ बैठेंगे और इस पर फैसला करेंगे। फैसला सभी को स्वीकार्य… pic.twitter.com/eKpGm79VEV
— ANI_HindiNews (@AHindinews) November 23, 2024
– મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હશે ?
તો વળી મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન કોણ હશે એ પ્રશ્ન પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મુખ્ય પ્રધાનના ચહેરા પર કોઈ વિવાદ નહીં હોય.પહેલા દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે ચૂંટણી પછી ત્રણેય પક્ષોના નેતાઓ સાથે બેસીને આ અંગે નિર્ણય લેશે.” નિર્ણય બધાને સ્વીકાર્ય હશે, તેના પર કોઈ વિવાદ નથી.”
#WATCH गिरिडीह: झारखंड में JMM के नेतृत्व वाले महागठबंधन की बढ़त जारी रहने के बीच गांडेय से पार्टी उम्मीदवार और मुख्यमंत्री हेमंत सोरेन की पत्नी कल्पना सोरेन ने कहा, "मैं गांडेय, गिरिडीह और राज्य के लोगों को मुझ पर प्यार बरसाने और अपनी बेटी की तरह आशीर्वाद देने के लिए धन्यवाद… pic.twitter.com/kbL3zAImUQ
— ANI_HindiNews (@AHindinews) November 23, 2024
-ઝારખંડમાં ફરી એકવાર JMM સરકાર
ઝારખંડ વિધાનસભા સામાનેય ચૂંટણીન વાત કરીએ તો JMM ગઠબંધન શરૂઆતના વલણોમાં આગળ નિકળ્યુ હતુ અને ત્યાં તેણે છેલ્લા રાઉન્ડ સુધી જાળવા રાખી હતી.અને JMM ગઠબંધને વિજય હાંસલ કર્યો હતો.ત્યારે કાર્યકરોએ તેને વધાવી લીધો હતો.