Thursday, May 15, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

IPL-2025 માટે મેગા ઓક્શનમાં ઋષભ પંત ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી,જાણો અન્ય ખેલાડીઓ અંગે વિગત

વિશ્વની સૌથી ફેવરિટ ક્રિકેટ લીગ IPL-2025 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ જેમાં રિષભ પંતે બોલીમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તોડ્યો,શ્રેયસ અય્યરલજેને પંજાબની ટીમે 26.75 કરોડમાં ખરીદ્યો હતો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 25, 2024, 09:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • IPL 2025 માટે મેગા ઓક્શનમાં ખેલાડીઓની હરાજી
  • 24-25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં હરાજી
  • કુલ 84 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી
  • 72 ખેલાડીઓ પર 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ થયો
  • હરાજીમાં 12 ખેલાડીઓને કોઈએ ખરીદ્યા ન હતા
  • IPLમાં ઋષભ પંત ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
  • પંતે બોલીમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તોડ્યો
  • શ્રેયસ અય્યરને પંજાબે 26.75 કરોડમાં ખરીદ્યો

વિશ્વની સૌથી ફેવરિટ ક્રિકેટ લીગ IPL 2025 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ જેમાં રિષભ પંતે બોલીમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તોડ્યો,શ્રેયસ અય્યરલજેને પંજાબની ટીમે 26.75 કરોડમાં ખરીદ્યો હતો.

– IPL 2025 માટે ખેલાડીઓની હરાજી 

લોકપ્રિય ક્રિકેટ લીગ IPL 2025 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે.જે 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઈ રહ્યું છે.હરાજીના પહેલા દિવસે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત IPLના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.લખનઉ સુપર જાયન્ટસે તેને 27 કરોડ રૂપિયામાં મોટી બોલી લગાવીને ખરીદ્યો છે.પંતે બોલીમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તોડ્યો,શ્રેયસ અય્યર,જેને પંજાબની ટીમે 26.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.પંત પહેલા શ્રેયસ અય્યર IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.જ્યારે પંતની બોલી નીકળી ત્યારે તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો.પંત ગત વખતે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો. આ વખતે દિલ્હીએ તેને જાળવી રાખ્યો નથી.આવી સ્થિતિમાં પંતે હરાજીમાં પ્રવેશ કર્યો.તેણે 2016 પછી હરાજીમાં પ્રવેશ કર્યો.જોકે તેમની દિલ્હીની ટીમે નિયમનો ઉપયોગ કર્યો હતો.

– ઓક્શનનો પ્રથમ દિવસ શનિવારે યોજાયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2025 માટે મેગા ઓક્શનનો પ્રથમ દિવસ શનિવારે જેદ્દાહ,સાઉદી અરેબિયામાં સમાપ્ત થઈ ગયો છે.રવિવારે અપેક્ષા મુજબ ભારતીય ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થયો.રવિવારે કુલ 84 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી,જેમાંથી 72 ખેલાડીઓ પર 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો,જ્યારે 12 ખેલાડીઓને કોઈએ ખરીદ્યા ન હતા.વેચાયા વિનાના ખેલાડીઓમાં અગ્રણી દેવદત્ત પડિકલ,જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓ હતા,જેમને કોઈ ખરીદનાર મળ્યો ન હતો.

– હરાજીની પ્રક્રિયામાં રિષભ પંત અને શ્રેયસ અય્યર પર ભારે બોલી

હરાજીની પ્રક્રિયામાં રિષભ પંત અને શ્રેયસ અય્યર પર ભારે બોલી લગાવવામાં આવી હતી અને બંને ખેલાડીઓ રેકોર્ડ કિંમતે વેચાયા હતા.પહેલા શ્રેયસને પંજાબ કિંગ્સે રૂ.26.75 કરોડમાં ખરીદ્યો હતો.શ્રેયસ તે સમય સુધીમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.જો કે,થોડા સમય પછી,ઋષભ પંત હરાજીમાં પ્રવેશ્યો અને તેને લખનૌ સુપરજાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો.આ રીતે પંત IPLની હરાજીમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બન્યો.પંત અને શ્રેયસે આ મામલે ગયા વર્ષે બનાવેલા મિશેલ સ્ટાર્ક 25 કરોડના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

– અન્ય ખેલાડીઓ અંગે વિગત

પંત અને શ્રેયસ ઉપરાંત,પ્રથમ દિવસે વેંકટેશ ઐયર પર પણ મોટી બોલી લગાવવામાં આવી હતી,જેને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.તે જ સમયે,ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ,યુઝવેન્દ્ર ચહલ અને કેએલ રાહુલ પર પણ મોટી બોલી લગાવવામાં આવી હતી.અર્શદીપ અને ચહલને પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.તે જ સમયે દિલ્હીએ રાહુલને 14 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો.આ દરમિયાન,ફ્રેન્ચાઇઝીઓએ નેહલ વાઢેરા,સુયશ શર્મા અને અબ્દુલ સમદ જેવા અનકેપ્ડ ખેલાડીઓ પર પણ ઘણા પૈસા ખર્ચ્યા અને આ ખેલાડીઓ કરોડપતિ બની ગયા.

– કઈ ટીમમાં કેટલા સ્વદેશી કેટલા વિદેશી ખેલાડી 
દિલ્હી કેપિટલ્સમાં કુલ 13 ખેલાડીઓ છે,જેમાંથી 4 વિદેશી ખેલાડીઓ છે.તેની પાસે હજુ પણ આજની હરાજી માટે 13 કરોડ 80 લાખ રૂપિયાની રકમ બાકી છે.તો ગુજરાત ટાઇટન્સ પાસે હાલમાં 14 ખેલાડીઓ છે જેમાંથી 3 વિદેશી ખેલાડીઓ છે.તેમની પાસે હજુ પણ 17 કરોડ 50 લાખ રૂપિયાની રકમ બાકી છે.કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં 5 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 13 ખેલાડીઓ છે.કેકેઆર પાસે આજની હરાજી માટે હજુ 10 કરોડ 5 લાખ રૂપિયા બાકી છે.લખનઉ સુપરજાયન્ટ્સની ટીમમાં 12 ખેલાડીઓ છે,જેમાંથી 4 વિદેશી ખેલાડીઓ છે.તેમની પાસે 14 કરોડ 85 લાખ રૂપિયાની બાકી રકમ છે.

મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ દિવસે માત્ર એક ખેલાડી પર બોલી લગાવી.આવી સ્થિતિમાં તેની પાસે એક વિદેશી ખેલાડી સાથે કુલ 9 ખેલાડી છે.તેમજ તેના પર્સમાં 26 કરોડ 10 રૂપિયાની રકમ છે.પંજાબ કિંગ્સ પાસે કુલ 12 ખેલાડી છે,જેમાં 2 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.આજની હરાજી માટે તેમની પાસે હજુ પણ 22 કરોડ 50 લાખ રૂપિયા છે.રાજસ્થાન રોયલ્સ ટીમમાં 111 ખેલાડીઓ છે,જેમાંથી 4 વિદેશી છે.તેમની પાસે હજુ 17 કરોડ 35 લાખ રૂપિયાનું પર્સ બાકી છે.સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 13 ખેલાડીઓને જાળવી રાખ્યા છે,જેમાંથી 4 વિદેશી ખેલાડીઓ છે. તેમની પાસે 5 કરોડ 15 લાખ રૂપિયાની બાકી રકમ છે.

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: cricketINDIAIPLIPL 2025ipl auction-2025RISHBH PANTSaudi ArabiaSHREYAS AIYARSLIDERsportsTOP NEWS
ShareTweetSendShare

Related News

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી
આંતરરાષ્ટ્રીય

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

Latest News

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુ સેનાના જવાનોને મળી વાતચીત કરી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.