હેડલાઈન :
- મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈ હજુ સસ્પેન્સ યથાવત
- દિલ્હીમાં મહાયુતિ નેતાઓની અમિત શાહ સાથે બેઠક
- અમિત શાહ સાથે નેતાઓના ત્રણ કલાક ચાલી બેઠક
- આ પ્રથમ તબક્કાની બેઠક મળી હોવાનું શિંદેનું નિવેદન
- એકનાથ શિંદે અનુસાર હજુ બીજા તબક્કાની બેઠક મળશે
- મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની વન ટુ વન વાત
- 2 જી ડિસેમ્બરે યોજાઈ શકે નવા મુખ્યમંત્રીનની શપથવિધિ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.મહાયુતિના ત્રણ નેતાઓએ રાજધાની દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી.
महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे, भाजपा नेता देवेंद्र फड़णवीस, NCP प्रमुख अजीत पवार और महायुति गठबंधन के अन्य नेताओं ने दिल्ली में केंद्रीय गृह मंत्री अमित शाह और भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा से मुलाकात की।
(सोर्स- महाराष्ट्र CMO) pic.twitter.com/tYsqICCD3B
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
– મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈ સસ્પેન્સ યથાવત
અમિત શાહ સાથેની મુલાકાત બાદ પણ મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ યથાવત છે.મોડી રાતની બેઠક બાદ ત્રણેય એકનાથ શિંદે,દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મુંબઈ પરત ફર્યા હતા.સમાચાર છે કે આજે ફોન પર જ બીજા રાઉન્ડની વાતચીત થઈ શકે છે.
#WATCH महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री और शिवसेना प्रमुख एकनाथ शिंदे दिल्ली में केंद्रीय गृह मंत्री अमित शाह के आवास पर पहुंचे। pic.twitter.com/ELZVj3U9OJ
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
#WATCH दिल्ली: भाजपा नेता देवेंद्र फडणवीस गृह मंत्री अमित शाह के आवास पर पहुंचे। pic.twitter.com/Moz4ivqGr4
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
– મહાયુતિના નેતાઓની અમિત શાહ સાથે બેઠક
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોના 5 દિવસ બાદ પણ મુખ્યમંત્રીને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહાયુતિના ત્રણ નેતાઓ એકનાથ શિંદે,દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રાજધાની દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.આ બેઠક લગભગ 3 કલાક ચાલી હતી.તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને એનસીપીના સાંસદો સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા.બેઠકમાં નવી સરકારની રચનાને લઈને ચર્ચા થઈ હતી.
– અમિત શાહની ત્રણેય નેતાઓ સાથે અલગ-અલગ વાત
તો વળી મળતી માહિતી અનુસાર અમિત શાહે એકનાથ શિંદે,અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સાથે અલગ-અલગ વાત કરી છે.અમિત શાહે પોર્ટફોલિયોને લઈને મહાયુતિના ત્રણ નેતાઓ સાથે પણ વિચાર-વિમર્શ કર્યો હતો.માહિતી સામે આવી રહી છે કે ભાજપ લગભગ 20 મંત્રાલયો પોતાની પાસે રાખી શકે છે.શિંદેની શિવસેનાને અજિત પવાર પાસેથી વધુ મંત્રાલયો મળવાની આશા છે.
#WATCH | महाराष्ट्र | भाजपा नेता देवेंद्र फडणवीस मुंबई एयरपोर्ट पहुंचे।
महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे, भाजपा नेता देवेंद्र फड़णवीस, NCP प्रमुख अजित पवार और भाजपा अध्यक्ष जे.पी. नड्डा ने गुरुवार को केंद्रीय गृह मंत्री अमित शाह से मुलाकात की। pic.twitter.com/Njl4ajbANg
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
#WATCH महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे मुंबई हवाई अड्डे पर पहुंचे।
महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे, भाजपा नेता देवेंद्र फड़णवीस, NCP प्रमुख अजित पवार और भाजपा अध्यक्ष जे.पी. नड्डा ने गुरुवार को केंद्रीय गृह मंत्री अमित शाह से मुलाकात की। pic.twitter.com/ASDlpBtdgr
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
– મહાયુતિના ત્રણે નેતાઓ મુંબઈ પરત ફર્યા
અમિત શાહ સાથેની મુલાકાત બાદ પણ મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ યથાવત છે.મોડી રાતની બેઠક બાદ ત્રણેય એકનાથ શિંદે,દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મુંબઈ પરત ફર્યા હતા.સમાચાર છે કે આજે ફોન પર જ બીજા રાઉન્ડની વાતચીત થઈ શકે છે.સાથે જ એવી માહિતી પણ સામે આવી રહી છે કે શપથ ગ્રહણ 2જી ડિસેમ્બર અથવા 5મી ડિસેમ્બરે થઈ શકે છે.
दिल्ली | महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "बैठक अच्छी और सकारात्मक रही। यह पहली बैठक थी। हमने अमित शाह और जे.पी. नड्डा से चर्चा की…महायुति की एक और बैठक होगी। इस बैठक में फैसला लिया जाएगा कि मुख्यमंत्री कौन होगा। बैठक मुंबई में होगी…" pic.twitter.com/U4JMHnm0Mt
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
– અમિત શાહ સાથે બેઠક બાદ એકનાથ શિંદેએ શું કહ્યું
અમિત શાહ સાથેની મુલાકાત અંગે એકનાથ શિંદેનું કહેવું છે કે આ મુલાકાત ખૂબ સારી અને સકારાત્મક રહી.શિંદેએ જણાવ્યું કે બીજી બેઠક મુંબઈમાં યોજાશે જેમાં મુખ્યમંત્રીના નામ પર નિર્ણય કરવામાં આવશે.
મહાયુતિ ચૂંટણી જીતી હતી.મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું,”બેઠક સારી અને સકારાત્મક રહી.આ પહેલી બેઠક હતી.અમે અમિત શાહ અને જે.પી.નડ્ડા સાથે ચર્ચા કરી.મહાયુતિની બીજી બેઠક થશે.આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે મુંબઈમાં યોજાશે મુખ્યમંત્રી કોણ?
નોંધનિય છે કે મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને 23 નવેમ્બરે મતગણતરી થઈ હતી.પરિણામોમાં મહાયુતિની જીત થઈ.આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી અને 132 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો.એકનાથ શિંદેની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે.આ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન ખરાબ રીતે હારી ગયું હતું.ઉદ્ધવ જૂથને 20 બેઠકો મળી,કોંગ્રેસને 16 બેઠકો મળી અને શરદ પવારની એનસીપીને માત્ર 10 બેઠકો મળી હતી.