હેડલાઈન :
- 6 ડિસેમ્બર એટલે બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરજીની પુણ્યતિથિ
- ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન
- ડો.બાબા સાહેબના 69માં મહાપરિનિર્વાણ નિમિત્તે સંસદ ભવન ખાતે શ્રદ્ધાંજલિ
- ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ડો.બાબા સાહેબની પ્રતિમાંને પુષ્પાંજલિ અર્પી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો.બાબા સાહેબને આપી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા,નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આપી પુષ્પાંજલિ
- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી શ્રદ્ધાંજલિ
6 ડિસેમ્બર એટલે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનીની પુણ્યતિથિ છે,તેમના 69 મા મહાપરિનિર્વાણ દિવસે સંસદ ભવન ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
#WATCH दिल्ली: उपराष्ट्रपति जगदीप धनखड़ ने 69वें महापरिनिर्वाणदिवस के अवसर पर संसद भवन लॉन में डॉ. बी.आर. अंबेडकर को श्रद्धांजलि अर्पित की।
(सोर्स: डीडी न्यूज़) pic.twitter.com/VclYYGOE98
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સંસદભવનના લોનમાં ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने 69वें महापरिनिर्वाण दिवस के अवसर पर संसद भवन लॉन में डॉ. बी.आर. अंबेडकर को श्रद्धांजलि अर्पित की।
(सोर्स: डीडी न्यूज़) pic.twitter.com/s131TNtVHY
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी, उपराष्ट्रपति जगदीप धनखड़, पूर्व राष्ट्रपति रामनाथ कोविंद, कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे और लोकसभा अध्यक्ष ओम बिरला ने संसद भवन लॉन में 69वें महापरिनिर्वाण दिवस के अवसर पर डॉ. बीआर अंबेडकर को श्रद्धांजलि अर्पित की।
(सोर्स: डीडी… pic.twitter.com/ePyDfangEs
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
#WATCH दिल्ली: लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने 69वें महापरिनिर्वाण दिवस के अवसर पर संसद भवन लॉन में डॉ. बी.आर. अंबेडकर को श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/qTERk7iVzD
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા,લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહાપરિનિર્વાણ દિવસના અવસર પર ડૉ.બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH दिल्ली: पूर्व राष्ट्रपति राम नाथ कोविंद, कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे, केंद्रीय मंत्री रामदास अठावले और अन्य नेता 69वें महापरिनिर्वाण दिवस के अवसर पर डॉ. बीआर अंबेडकर को श्रद्धांजलि देने के लिए संसद भवन लॉन पहुंचे। pic.twitter.com/gPKZ8OiICQ
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
#WATCH मुंबई: महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस, महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार, एकनाथ शिंदे और महाराष्ट्र के राज्यपाल सीपी राधाकृष्ण ने 69वें महापरिनिर्वाण दिवस के अवसर पर डॉ. बीआर अंबेडकर को पुष्पांजलि अर्पित की।
(सोर्स: BMC) pic.twitter.com/ofgdx067Vv
— ANI_HindiNews (@AHindinews) December 6, 2024
તો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ,મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર,એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણને ડૉ. બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.