Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

‘વન નેશન-વન ઈલેક્શન’: સંયુક્ત સંસદીય સમિતિની રચના,પ્રિયંકા ગાંધી અને અનુરાગ ઠાકુર સહિત 31 સભ્યો

લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલની સ્વીકૃતિ બાદ હવે JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં 31 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 19, 2024, 01:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ‘વન નેશન-વન ઈલેક્શન’ને લઈ JPC ની રચના
  • પ્રિયંકા ગાંધી અને અનુરાગ ઠાકુર સહિત 31 સભ્યો
  • ભાજપ સાંસદ પી.પી.ચૌધરી આ સમિતિના અધ્યક્ષ
  • સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો

લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલની સ્વીકૃતિ બાદ હવે JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં 31 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભાજપ સાંસદ પી.પી.ચૌધરી આ સમિતિની અધ્યક્ષતા કરશે.અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજ સાંસદો પણ આ સમિતિનો ભાગ છે.આ સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો હશે.

'एक राष्ट्र एक चुनाव' के लिए संयुक्त संसदीय समिति (जेपीसी) में राज्यसभा से 10 सदस्य और लोकसभा से 21 सदस्य शामिल होंगे।

प्रियंका गांधी वाड्रा, मनीष तिवारी, धर्मेंद्र यादव, कल्याण बनर्जी, सुप्रिया सुले, श्रीकांत एकनाथ शिंदे, संबित पात्रा, अनिल बलूनी, अनुराग सिंह ठाकुर को जेपीसी… pic.twitter.com/uztl8WMZoM

— ANI_HindiNews (@AHindinews) December 18, 2024

– 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ

હવે 31 સભ્યોની સમિતિ એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કરશે.અમે વિવિધ પક્ષો અને નિષ્ણાતો સાથે પણ આ અંગે ચર્ચા કરીશું.એ પણ જોવામાં આવશે કે શું આ દરખાસ્ત બંધારણના સંઘીય માળખા અને લોકશાહીના સિદ્ધાંતો પર અસર તો નથી કરતી,એટલે કે વન નેશન-વન ઇલેક્શન સાથે જોડાયેલી દરેક બાબતોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે.જે બાદ કમિટી પોતાની ભલામણ સરકારને આપશે.

– બિલ પાસ કરવું સરકાર માટે મુશ્કેલ

JPCની ભલામણો બાદ કેન્દ્રની મોદી સરકાર આ બિલને સંસદમાં પાસ કરાવવા માટે લાવશે,પરંતુ સરકાર માટે વન નેશન-વન ઈલેક્શન બિલ પસાર કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.કારણ કે વન નેશન-વન ઇલેક્શન બિલ એ બંધારણ સંશોધન બિલ છે.તેને પસાર કરવા માટે બંને ગૃહોમાં વિશેષ બહુમતી જરૂરી છે.વિશેષ બહુમતીનો અર્થ એ છે કે બિલને દરેક ગૃહમાં હાજર રહેલા અને મતદાન કરનારા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી દ્વારા મંજૂર કરવામાં આવવું જોઈએ.બંધારણની કલમ 368(2)માં વિશેષ બહુમતીનો ઉલ્લેખ છે.

– બિલ નંબર્સની રમતમાં અટવાશે?
જો લોકસભાના જો લોકસભાના તમામ 543 સભ્યો આ બિલ પાસ કરાવવામાં ભાગ લે છે,તો બે તૃતીયાંશના હિસાબે આ બિલ પસાર કરવા માટે 362 વોટની જરૂર પડશે.તેવી જ રીતે રાજ્યસભામાં આ બિલ પસાર કરવા માટે 164 વોટની જરૂર છે.હાલમાંNDA પાસે લોકસભામાં 292 સાંસદો અને રાજ્યસભામાં 112 બેઠકો છે અને 6 નામાંકિત સાંસદો પણ NDAની તરફેણમાં છે.વિપક્ષની વાત કરીએ તો આ બિલનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષો પાસે લોકસભામાં 205 અને રાજ્યસભામાં 85 બેઠકો છે.મતલબ કે નંબર ગેમ પ્રમાણે વન નેશન-વન ઇલેક્શન બિલ પસાર કરવા માટે સરકારને વિપક્ષના સમર્થનની જરૂર પડશે.

Tags: Anurag ThakurJPCloksabhaOne Nation One ElectionP.P.CHAUDHARYPARLIAMANTPRIYANKA GANDHISAMBIT PATRASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies